हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drunkard
Drunkard News
gujarat
લાંચિયા PI એન.જે. ગોસ્વામીની તોડબાજીનો પર્દાફાશ, દારૂડિયા દીઠ વસૂલાતો 21 હજારનો તોડ
ગીર સોમનાથમાં દારૂડિયા દીઠ 21 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મચારીઓના વાયરલ વીડિયોથી ખળભળાટ. ઉનાની અહેમદપુર પોલીસ ચેકપોસ્ટ પર દીવથી આવતા સહેલાણીઓનો તોડ કરે છે લાંચિયા. PI અને ASI પકડાયા બાદ વધુ પોલીસનો વીડિયો વાયરલ.
Jan 5,2024, 22:19 PM IST
gujarat
આ તો ભારે કરી...દારૂ પીને એક નશેડી હડકાયો થઈ ગયો, લોકોને ભરવા લાગ્યો બચકાં
બનાસકાંઠાના ધાનેરામાં મહાવીરનગરની સોસાયટીમાં દારૂડિયો એક તબીબના ઘરમાં ઘૂસી ગયો હતો. પોતે જાણે હડકાયો હોય તેમ તબીબના પત્નીને હાથમાં બચકું ભરી લીધું. ત્યારબાદ મંગળસૂત્ર ખેંચવા લાગ્યો હતો.
Feb 22,2023, 21:32 PM IST
trending video
Viral Video: ઝેરી કોબ્રા દારૂડિયાને કરડ્યો કે મોતને ભેટ્યો, પછી દારૂડિયાએ જે કર્યું.
Viral Video: એવું કહેવાય છે કે કિંગ કોબ્રાનો ડંશ એટલો ઝેરી હોય છે કે કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કિંગ કોબ્રા જેને પણ કરડે તેને તો કઈ ન થાય પરંતુ કોબ્રા પોતે મરી જાય? વિચારવામાં આ થોડું મુશ્કેલ લાગે પરંતુ ઉત્તર પ્રદેશની એક ઘટના તમને ચોંકાવી દેશે.
Dec 14,2022, 17:12 PM IST
gujarat
દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પર આરપીએફના પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ વચ્ચે જ માથાકુટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ મથકના પીઆઇએ દારૂ પીને ASI અને હેડ કોન્સ્ટેબલને કામમાં ભુલ કાઢીને માર માર્યો અને ગાળો બોલી હોવાનો આક્ષેપ સાથે હોબાળાનો વીડિોય હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ RPF ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Sep 26,2021, 17:06 PM IST
દારૂડિયો શિક્ષક
નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ
સરસ્વતીના ધામ એવી શાળામાં દારુપીને રાજાપાટમાં આરામ ફરમાવતા શિક્ષકનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીએ તાત્કાલિક અસરથી આ દારૂડીયા શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
Oct 15,2019, 19:56 PM IST
દારૂડિયો શિક્ષક
શિક્ષક દારૂના નશામાં આપી રહ્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ
દારૂબંધીના કડક અમલનાં દાવા વચ્ચે ફરી એક વાર દારૂબંધીનાં દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ધુત થઈને શાળામાં ચાલુ પરીક્ષાએ વર્ગ ખંડમાં આરામ ફરમાવાતો વિડીયો વાયરલ થયો છે.
Oct 14,2019, 21:34 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના