हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DRS
Drs News
sports news
IPLમાં મેચ દિલ્લી-મુંબઈની હતી અને લાભ લઈ ગઈ બેંગ્લોરની ટીમ, જાણો કઈ રીતે
દિલ્લી કેપિટલ્સની ટીમ IPL 2022થી બહાર થઈ છે. કેપ્ટન ઋષભ પંતે મેદાન પર કરેલી ભૂલના કારણે દિલ્લી પ્લે ઓફ જઈ શકી નથી.
May 22,2022, 11:44 AM IST
MS Dhoni
ડૂબતી હતી ધોનીની નૈયા, બીજી બાજુ રૈના અને યુવરાજ કરી રહ્યા હતા CSKની મજાક, જુઓ VIDEO
સીએસકેની પુરી ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહોતી અને તે સમયે આ નજારો સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ જોઈ રહ્યા હતા. આ બન્ને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયાપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
May 13,2022, 19:51 PM IST
IPL 2022
આઈપીએલ 2022ને લઈને બીસીસીઆઈએ જાહેર કર્યા નવા નિયમ, જાણો શું થયા ફેરફાર
આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને નવા નિયમો જાહેર કર્યાં છે.
Mar 14,2022, 23:05 PM IST
sports news
ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો, DRS હોત તો ભારતનો આ બોલેર ટેસ્ટમાં હજાર વિકેટ લેત
ટેસ્ટ, વન-ડે અને ટી-20માં હવે ખેડાલીઓ પાસે DRSનો વિકલ્પ હોય છે. જો કે DRS પર પણ અવાર નવાર સવાલ ઉઠતા રહે છે. ત્યારે ક્રિકેટ જગતના એક દિગ્ગજે કરેલા નિવેદનથી હવે ખળભળાટ મચ્યો છે. જાણો તેણ ભારતીય બોલર્સ અંગે શું કહ્યું. ટેસ્ટ ક્રિકેટમાં આજ સુધી દુનિયાનો કોઈ બોલર 1000 વિકેટ ઝડપી શક્યો નથી.
Mar 9,2022, 15:11 PM IST
IND vs WI
કેપ્ટન નથી વિરાટ તેમ છતાં જબરદસ્તી રોહિતને લેવડાવ્યો રિવ્યૂ, કહ્યું; 'મૈં બોલ રહા હૂ
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીના કહેવા પર રિવ્યુ લીધો હતો. રોહિત શર્મા બિલકુલ ડીઆરએસ લેવાના મૂડમાં નહોતા, પરંતુ જ્યારે વિરાટે તેમને કહે છે તો રોહિત વિચાર્યા વગર રિવ્યુ લેવાનો નિર્ણય લીધો હતો.
Feb 16,2022, 22:44 PM IST
ICC
T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયુ
ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ત્યારે, વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતોં અહીં જાણો.
Oct 17,2021, 14:57 PM IST
World Cup 2019
ડીઆરએસ પર નિર્ણય લેવો માત્ર ધોનીનું કામ નથીઃ રોહિત
એજબેસ્ટનમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચમાં હાર્દિક પંડ્યાનો એક બોલ પર જેસન રોય ગ્લવ્સમાં લાગીને ધોનીના હાથમાં ગયો હતો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો. તે સમયે પંડ્યા અને કોહલીએ ધોનીને પૂછ્યું પરંતુ તે સ્પષ્ટ નહતો, તેથી રિવ્યૂ ન લીધું. બાદમાં રિપ્લેમાં જાણવા મળ્યું કે, બોલ જેસનના ગ્લવ્સમાં લાગીને ગયો હતો.
Jul 1,2019, 17:54 PM IST
India vs Australia
India vs Australia: DRSથી ફરી નારાજ થયો કેપ્ટન કોહલી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી મેચ મોહાલીમાં રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-2થી બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝનો અંતિમ મેચ બુધવારે દિલ્હીમાં રમાશે.
Mar 11,2019, 13:50 PM IST
SAvsSL
SA vs SL: વિકેટ લેવાથી ચુકી ગયું શ્રીલંકા, ફરી ચર્ચામાં DRS
ડીઆરએસને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ફરી એકવાર તેના પર સવાલ ઉભા થયા છે.
Feb 13,2019, 17:10 PM IST
વિરાટ કોહલી
ઇંગ્લિશ મેને કહ્યું, વિરાટ શ્રેષ્ઠ બેટ્સમેન પરંતુ આ બાબતે સૌથી ઉતરતો
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ ઓવલમાં રમાઇ રહી છે. રંવિદ્ર જાડેજાના અર્ધશતકીય ઇંનિગથી ભારત વાપસી કરવામાં સફળ રહ્યું હતું, પરંતુ એલિસ્ટર કુકે તેની છેલ્લી ઇંનિગમાં તાકાત બતાવી ઇંગ્લેન્ડે રવિવારે મેચના ત્રીજા દિવસે પોતાનું પલડું ભારે રાખ્યું હતું. પહેલી ઇંનિગમાં ઇંગ્લેન્ડથી 40 રન પાછળ ભારત ઝડપી વિકેટ ના લઇ શકવાના કારણે નીરાશ થશે, જોકે કીટન જેનિંગ્સ અને એલિએસ્ટર કુકની ધીમી શરૂઆત કરી હતી. ભારતે ઇંનિગ શરૂઆતની 12 ઓવરમાં પોતાના બે રિવ્યૂ ગુમાવી ચુક્યા છે.
Sep 10,2018, 13:02 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો