हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drink And Drive
Drink and drive News
Viral News
'નશામાં ધૂત' થઈને ગાડી ચલાવે છે આ વ્યક્તિ, પોલીસ પકડે તો એક કાગળ દેખાડી દે...
Viral News: દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જે હંમેશા નશામા ધૂત થઈને ગાડી ચલાવે છે પરંતુ આમ છતાં પોલીસ તેનું કશું બગાડી શકતી નથી. ખાસ જાણો કારણ....
May 4,2024, 18:03 PM IST
Drink And Drive
રાજકોટમાં રફ્તારના રાક્ષસે લીધો નિર્દોષનો જીવ, કારચાલકની ટક્કરથી બાઈક સવારનું મોત
Rajkot Accident News : વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત.... 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવરબ્રિજ પાસેની ઘટના... બાઈક સવારને અડફેટે લેતા 200 મીટર ઢસડ્યો... ઘાયલ બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું... અકસ્માત સર્જ્યા બાદ ડિવાઈડર સાથે અથડાઈ કાર... અકસ્માત સમયે કારમાં સવાર 2 લોકોની અટકાયત
Mar 21,2024, 8:57 AM IST
Drink And Drive
કહેતા નહિ કે ગુજરાતમા દારૂબંધી છે, 7 દિવસમા 2723 નબીરા દારૂ ઢીંચી ગાડી ચલાવતા પકડાયા
Drink And Drive : ઈસ્કોન બ્રિજ પર અકસ્માત પછી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચાલુ કરી છે. જેના કારણે આરટીઓમાં મેમો ભરવા માટે સવારથી સાંજ વાહન ચાલકોની ભીડ જોવા મળી રહી છે
Aug 2,2023, 13:04 PM IST
drink and drive challan
સુધરી જજો! જો હવે આ ભૂલ કરી તો કપાશે 15 હજાર રૂપિયાનું ચલણ
Challan: ભારતમાં ટ્રાફિકના કડક નિયમો અમલમાં છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેમાં દંડથી લઈને જેલ સુધીની સજા થઈ શકે છે.
Jun 15,2023, 16:48 PM IST
Drink And Drive
દારૂના શોખીન ગુજરાતીઓને મોટો ઝટકો, ગોવા-રાજસ્થાનથી દારૂ પીને રિટર્ન થાઓ તો આવુ ન કરત
Ahmedabad RTO Cancel Licence : ગોવા સહિત રાજસ્થાન ફરવા જતા અમદાવાદીઓ દારૂ પીને ભાન ભૂલી જાય છે. તેઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોવાની પણ ફરિયાદો ઉઠી
Apr 21,2023, 9:00 AM IST
Punjab government
પંજાબઃ દારૂ પીને ડ્રાઇવિંગ કરતા ઝડપાશો તો કરવું પડશે રક્તદાન, માન સરકારનો નવો નિયમ
પંજાબની ભગવંત માન સરકારે ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરતા નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે રાજ્યમાં દારૂ પીને કોઈ ગાડી ચલાવતા ઝડપાશે તો ડ્રાઇવરે રક્તદાન કરવું પડશે અને સામાજિક સેવા કરવી પડશે.
Jul 17,2022, 19:52 PM IST
Drink And Drive
નશામાં ડ્રાઇવ કરનારાઓની ખૈર નહી, SC નો નિર્ણય જાણીને કોઇ નહી કરે આ ભૂલ
દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ સેવામાંથી બરતરફ કરાયેલા ડ્રાઇવર પ્રત્યે નરમ વલણ દાખવવાનો ઇનકાર કરતાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફક્ત એટલા માટે કોઈ દુર્ઘટના ઘટી નથી, એવા કેસમાં આ ઉદારતા બતાવવાનું કોઈ કારણ નથી.
Jan 27,2022, 22:35 PM IST
Drink And Drive
ગીર સોમનાથમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 150 લોકોની અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં ડ્રિન્ક & ડ્રાઈવમાં અધધ 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. 31 ફર્સ્ટને સંઘ પ્રદેશથી દારૂપીને આવતા 150થી વધુ લોકો પર પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાથી છલકાયું હતું. ઉનામાં 73 અને કોડીનાર 50 લોકો પર ડ્રિન્ક & ડ્રાઇવનો ગુનો નોંધાયો છે.
Jan 1,2020, 16:12 PM IST
Trending news
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ
entertainment
ગુજરાતનું ગૌરવ: ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી છે મૂળ ગુજરાતી
undefined
164 રનમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ, બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત