हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dr
Dr News
8th Pay Commission
સરકારી કર્મચારીઓની મિનિમમ બેસિક સેલેરી 18000થી વધી થઈ જશે 26000 રૂપિયા!
ફિટમેન્ટ ફેક્ટરમાં છેલ્લે વર્ષ 2016માં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં કર્મચારીઓનું બેસિક વેતન 6 હજાર રૂપિયાથી વધારી 18000 રૂપિયા કરવામાં આવ્યું હતું. ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારાથી બેસિક વેતન 26000 રૂપિયા થઈ શકે છે.
Jul 13,2024, 16:17 PM IST
DA
માર્ચ મહિનામાં આવી જશે કેન્દ્રીય કર્મચારીઓની આતુરતાનો અંત, DAમાં થશે 4% નો વધારો
DA Hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા ખુશખબર મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
Feb 24,2024, 15:15 PM IST
Dr
એસ્સેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રાએ લોન્ચ કરી હાયપર લોકલ એપ PINEWZ
PINEWZ Launch: એસેલ ગ્રુપના ચેરમેન અને પૂર્વ રાજ્યસભા સાંસદ ડોક્ટર સુભાષ સંદ્રાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે પોતાની નવી હાઈપર લોકલ ન્યૂઝ એપ PINEWZ લોન્ચ કરી. ડોક્ટર ચંદ્રા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યામાં છે.
Jan 22,2024, 16:06 PM IST
7th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓનું 42% થશે DA,માર્ચના મહિનામાં મળશે ગુડ ન્યૂઝ!
સાતમાં પગાર પંચની ભલામણોમાં વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાને વધારવાની ભલામણ કરવામાં આવી હતી. આ કારણે સરકાર છ મહિનાના આધારે વધારો કરે છે. પ્રથમ છ મહિનાની જાહેરાત હોળી પહેલાં થઈ શકે છે.
Feb 28,2023, 18:04 PM IST
Bhagwant Maan
પંજાબના CM ભગવંત માન ફરી કરશે લગ્ન, જાણો કોણ બનશે તેમના બીજા પત્ની?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે.
Jul 6,2022, 14:20 PM IST
7th Pay Commission
નવા વર્ષે મોટી ભેટ, 32 કર્મચારીઓના ખાતામાં સરકાર જમા કરાવશે 2 લાખ રૂપિયા!
સરકાર છેલ્લાં 18 મહિનાના અટકેલા DA એરિયરની એકસાથે ચૂકવણી કરવાની તૈયારીમાં છે. જો આવું થશે તો આવનારા દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને એકવખતમાં બે લાખ રૂપિયાથી વધારેની રકમ હાથમાં આવી શકે છે.
Jan 4,2022, 8:59 AM IST
Delta variant
ખુબ ઝડપથી ફેલાય છે કોરોનાનો Delta Variant, રોકવા માટે માત્ર એક ઉપાય, જાણો
INSACOG ના ડોક્ટર એનકે અરોડાએ ડેલ્ટા વેરિએન્ટને લઈ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાય છે અને તેને કાબુ કરવા માટે વેક્સિનેશન જરૂરી છે.
Jul 19,2021, 15:48 PM IST
DA
હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ
રિપોર્ટ અનુસાર કેંદ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનભોગીઓને ડીએ અને ડીઆરના આ હપ્તાને ફ્રીજ કરવાથી આ નાણાકીય વર્ષમાં સંયુક્ત બચત 37,530 કરોડ રૂપિયા થશે.
Feb 19,2021, 19:52 PM IST
ડો.હર્ષવર્ધન
કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
Dec 21,2020, 11:18 AM IST
ભારતમાં કોરોનાની રસી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત, જાણો વિગતો
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
Oct 4,2020, 11:14 AM IST
ડો.હર્ષવર્ધન
ભારત આવેલા ઇટલીના 15 પર્યટકોમાં જોવા મળ્યો કોરોના વાયરસ
કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ.
Mar 4,2020, 16:45 PM IST
ડો.હર્ષવર્ધન
હવે ભારત કોરોના વાઈરસના ભરડામાં? દેશભરમાં હાલ કોરોનાથી પીડિત આટલા દર્દીઓ
કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ.
Mar 4,2020, 13:33 PM IST
Trending news
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ
entertainment
ગુજરાતનું ગૌરવ: ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી છે મૂળ ગુજરાતી
undefined
164 રનમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ, બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત
Pushpa 2
22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો
Gold rate
કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી