हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
donations
Donations News
breaking news
શક્તિપીઠ અંબાજીમાં ફરી દાનની સરવાણી વહી! એક માઈભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન
ધોળકા તાલુકાના બદરખા ગામના ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા, સંઘના ભક્તો એ 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યુ છે.
Nov 21,2023, 17:32 PM IST
ADR
BJP માલામાલ, વર્ષ 2021-222માં કરી હજારો કરોડની કમાણી, જાણો અન્ય પક્ષોના આંકડા
ભાજપે 2021-2022 દરમિયાન 1917.12 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જેમાંથી 854.467 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોંગ્રેસની આવક 541.275 કરોડ રૂપિયા રહી, જ્યારે 400.414 કરોડ રૂપિયા ખર્ચ થયો.
Mar 1,2023, 19:32 PM IST
Gujarat Election 2022
2017-21 સુધી ભાજપને ગુજરાતમાં સૌથી વધુ મળ્યું કોર્પોરેટ ફંડ, કોંગ્રેસને મળ્યા.....
Gujarat Assembly Elections 2022: ADR ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ કોર્પોરેટ ફંડ પ્રાપ્ત કરનારી પાર્ટી રહી છે.
Nov 28,2022, 21:48 PM IST
surat
દાનની વાત હોય તો સુરત સામે કોઇ નહી! બ્રેઇનડેડ યુવકે 6 લોકોને નવજીવન આપ્યું
શહેરની અનેક ઓળખો છે જેમાં તે મોજીલુ સિટી કહેવાય છે ઉપરાંત સૌથી ઝડપી વિકસી રહેલું શહેર પણ છે. આ ઉપરાંત દાન બાબતે પણ સુરતનું નામ સુવર્ણઅક્ષરે લખાય છે. તેવામાં આર્થિક દાન હોય કે પછી અંગોનું દાન સુરત આજે પણ નંબર વન પર છે. ઓરિસ્સાના વતની અને સાયણના વણાટ ખાતામાં કામ કરતા બ્રેઇનડેડ સુશીલ રામચંદ્ર સાહુ પરિવાર સાથે રહે છે. જો કે બ્લડપ્રેશર વધી જતા તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. જેના પગલે તેમના પરિવારને સમજાવવામાં આવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા. જેના પગલે તેમના લિવર, હૃદય, કિડની, ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.
Jan 30,2022, 17:13 PM IST
festival
ઉતરાયણનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો
મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે. જેથી લોકો પોતાની યથા શકાતી પ્રમાણે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે. જો કે મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડતા આ પાંજરાપોળને ૩૬.૭૧ લાખનું દાન મળીયુ છે.
Jan 15,2020, 21:31 PM IST
મોઘવારી
આ ગુજરાતી કમાણીનો મોટાભાગનો હિસ્સો શિક્ષણ માટે આપે છે દાન
બીજા લોકોને મદદ થાય તે માટે તેઓએ પોતના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. આજે તેમનો પગાર પોણા બે લાખ માસીક હોવા છતાં તેઓ સાઇકલ પર નોકરી જાય છે.
Sep 18,2019, 23:08 PM IST
Asiya Andrabi
આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન
જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી નેતા આસિયા અંબાદ્રીએ કબુલ કર્યું કે તેઓ વિદેશી સ્ત્રોતો પાસેથી ફંડ લઇને ખીણમાં સેના અને સરકારની વિરુદ્ધ મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતી હતી
Jun 16,2019, 20:16 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો