हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dollar-rupee
Dollar rupee News
રૂપિયો
રૂપિયો 67 પૈસા મજબૂત, એક વર્ષના તળીયે પહોચ્યું ક્રુડ ઓઇલ
ચાલુ ખાતામાં ઘટાડાને અને ફૂગાવાને સાથે જોડાયેલી આશંકાઓ અને સહેલી કરવાની સાથએ જ વેશ્વિક બજારોમાં ક્રુડ ઓઇલના ભાલ પણ સતત તૂટવાથી બુધવારે શરૂઆતના વ્યાપારમાં રૂપિયો 67 પૈસા મજબૂત થઇને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચ્યો હતો. ક્રુડ ઓઇલના એક વર્ષમાં વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે, કે નિકાસકારો અને બેંકોના ડોલર વેચાણ તથા વિદેશી બજારોમાં અન્ય પ્રમુખ મુદ્રાઓની તુલનાઓમાં ડોલરના નરમ પડવાથી પણ રૂપિયાને મજબૂતી મળી રહી છે.
Nov 14,2018, 15:12 PM IST
શેર બજાર
રૂપિયો તૂટતા શેરબજારમાં મોટો કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટનો કડાકો
અત્યારે સેંસેક્સ 72 અંક તૂટતા 37,779,39ના સ્તરે પહોચ્યું છે. જ્યારે નિફટી 19 અંકથી ગગડીને 11,415.85 પર પહોચ્યો છે.
Aug 16,2018, 12:13 PM IST
રૂપિયો
રૂપિયામાં ઐતિહાસિક સ્તરે ઘટાડો, ડોલર સામે રૂપિયાએ તોડી 70ની સપાટી
ડોલરના મુકાબલે રૂપિયો સોમવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. બિઝનેસ દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો 70ની સપાટીને પાર કરીને નિકળી ગયો છે. મજબૂત શરૂઆત બાદ બિઝનેસ દરમિયાન રૂપિયામાં નરમાઇ વધી ડોલરના મુકાબલે રૂપિયો પહેલીવાર 70ની સપાટીને પાર કરી ગયો. મંગળવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર 70.08ને અડકી ગયો હતો. તો બીજી તરફ 2018માં રૂપિયો અત્યાર 10 ટકાથી વધુ નબળો પડી ચૂક્યો છે. આગામી દિવસોમાં પણ ભારે ઘટાડો ચાલુ રહેવાની આશંકા છે. જોકે મંગળવારે રૂપિયાની શરૂઆત 8 પૈસાના વધારા સાથે 69.85ના સ્તર પર થઇ હતી.
Aug 14,2018, 14:31 PM IST
Trending news
new rule
હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ-મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર
Buldhana
HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા!
California Fire
લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ? હસ્તીઓના ઘર જોખમમાં
Morbi Swinging Bridge Accident
મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર; SCમાં કરેલી પિટિશન મામલે મહત્વનો હુકમ
weight gain
Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે
Tirupati Stampede
તિરુપતિ બાલાજી મંદિરમાં કેવી રીતે મચી ભાગદોડ? જાણો કારણ, જેના કારણે 6ના મોત થયા
Coconut Oil
શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું
Mangal Nakshatra Parivartan
મંગળ ગોચરથી 3 રાશિઓની લાગશે લોટરી, ગુરુના નક્ષત્રમાં ગ્રહોના સેનાપતિ કરશે પ્રવેશ
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ