રૂપિયો 67 પૈસા મજબૂત, એક વર્ષના તળીયે પહોચ્યું ક્રુડ ઓઇલ

ચાલુ ખાતામાં ઘટાડાને અને ફૂગાવાને  સાથે જોડાયેલી આશંકાઓ અને સહેલી કરવાની સાથએ જ વેશ્વિક બજારોમાં ક્રુડ ઓઇલના ભાલ પણ સતત તૂટવાથી બુધવારે શરૂઆતના વ્યાપારમાં રૂપિયો 67 પૈસા મજબૂત થઇને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચ્યો હતો. ક્રુડ ઓઇલના એક વર્ષમાં વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે, કે નિકાસકારો અને બેંકોના ડોલર વેચાણ તથા વિદેશી બજારોમાં અન્ય પ્રમુખ મુદ્રાઓની તુલનાઓમાં ડોલરના નરમ પડવાથી પણ રૂપિયાને મજબૂતી મળી રહી છે. 

રૂપિયો 67 પૈસા મજબૂત, એક વર્ષના તળીયે પહોચ્યું ક્રુડ ઓઇલ

મુંબઇ: ચાલુ ખાતામાં ઘટાડાને અને ફૂગાવાને  સાથે જોડાયેલી આશંકાઓ અને સહેલી કરવાની સાથએ જ વેશ્વિક બજારોમાં ક્રુડ ઓઇલના ભાલ પણ સતત તૂટવાથી બુધવારે શરૂઆતના વ્યાપારમાં રૂપિયો 67 પૈસા મજબૂત થઇને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચ્યો હતો. ક્રુડ ઓઇલના એક વર્ષમાં વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે, કે નિકાસકારો અને બેંકોના ડોલર વેચાણ તથા વિદેશી બજારોમાં અન્ય પ્રમુખ મુદ્રાઓની તુલનાઓમાં ડોલરના નરમ પડવાથી પણ રૂપિયાને મજબૂતી મળી રહી છે. 

65 ડોવર પ્રતિ બેરલ આવ્યું ક્રુડ ઓઇલ 
આ સાથે જ શેર બજારમાં વધારો થવાથી પણ રૂપિયાને સમર્થન મળ્યું છે. આમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ક્રુડ ઓઇલની કિંમતોને નિયંત્રીત રાખવાને કારણે ઓપેક અને સાઉદી અરબમાં ધીરે ધીરે ઉત્પાદન વધવાને કારણે રણનીતિને કાયમ રાખીને આહવાન બાગ ક્રુડ ઓઇલના આશરે 7 ટકાનો ઘટાડો આવ્યા બાદ વર્ષના નિચલા સ્તર 65 ડોલર પ્રતિ બેરલ થઇ ગયુ છે.  

રૂપિયો મજબૂક થઇને 73.18 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો અને થોડી જ વારમાં 67 પૈસાના વધારો કરીને 72 રૂપિયા પ્રતિ ડોલર પર પહોચ્યો હતો. રૂપિયો મંગળવારે 22 પૈસા મજબૂત થઇને 72.67 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. પ્રાથમિક આંકડાઓ અનુસાર, મંગળવારે વિદેશી પોર્ટફોરિયો નિવેશકોએ 494.95 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું. આ વચ્ચે સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 156.56 અંક એટલે કે 0.45 ટકા મજબૂત થઇને 35,301.05 અંક પર રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news