हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
divorce case
Divorce case News
gujarat
'મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તો આત્મહત્યા કરી લઈશ', ગુજરાતી પતિ લગ્ન કરી ભરાયો!
મામલો કઈક એવો હતો કે તે વ્યક્તિની પત્ની એક પંથથી પ્રભાવિત હતી અને તેણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક દાયકા સુધી શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી. આ કપલના 2009માં લગ્ન થયા હતા અને મહિલા એક સિઝોફ્રેનિયા રોગી હતી. પતિ એમડી છે જ્યારે પત્ની આયુર્વેદ ડોક્ટર છે.
Feb 9,2024, 19:07 PM IST
divorce case
ડિવૉર્સ બાદ મહિલાઓએ પણ ચૂકવવા પડે છે પતિને પૈસા, જાણી લો નિયમ...
હાલમાં જ મુંબઇમાં એક કપલના ડિવોર્સ થયા. તેના લગ્નને 25 વર્ષ થયા હતા. જો કે, આ વાત એટલા માટે કરીએ છીએ કારણે કે, આ કેસમાં પત્નીએ તેના પતિને 10 કરોડનું વળતર ચુકવવું પડ્યું.
Oct 10,2023, 20:46 PM IST
સુરત ફેમિલી કોર્ટ
સાચવજો! ગુજરાતમાં સોશ્યિલ મીડિયાના ફોટા બની ગયા પુરાવો, કોર્ટનો પતિને ભરણપોષણ ચૂકવવા
Surat Family Court: સુરતની ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં સોશિયલ મીડિયાના ફોટાના આધારે પતિને ભરણપોષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પતિની જેમ પત્નીને પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મુજબ જીવવાનો અધિકાર છે.
Jun 26,2023, 15:48 PM IST
supreme court
એક દિવસે કામ કરે છે અને એક રાત્રે, લગ્ન સંબંધ નિભાવવા માટે સમય ક્યાં છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડાની માંગ કરી રહેલા એક સોફ્ટવેર એન્જિનિયર દંપતીને પૂછ્યું છે કે તેઓ શા માટે પોતાને લગ્ન જાળવી રાખવા માટે બીજી તક આપવા માંગતા નથી કારણ કે બંને તેમના સંબંધોને સમય આપી શક્યા ન હતા.
Apr 23,2023, 21:23 PM IST
kerala high court
દહેજના ઘરેણાં પર કેરળ હાઈકોર્ટે શું કહ્યું, જાણો શું છે દહેજ નિષેધ અધિનિયમની કલમ 7
Kerala High Court : કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Feb 15,2023, 8:50 AM IST
Ahmedabad
અમદાવાદ: મહિલાનો છુટાછેડાનો કેસ લડનાર વકીલે જ દુષ્કર્મ આચર્યું
કોર્ટમા છૂટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વકીલે ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી ધારાશાસ્ત્રી પર બળાત્કારની ધારા લગાવી કાર્યવાહી હાથ ધરી છે.
Jul 25,2020, 22:31 PM IST
વાયરલ સ્ટોરી
કોર્ટમાં ચાલતો હતો ડિવોર્સ કેસ, પતિને લાગી કરોડોની લોટરી, પત્ની બોલી...
અમેરીકાના મિશિગનમાં રહેતા રિચાર્ડ ડિક જેલાસ્કોની ખુશી તે સમયે વધી ગઇ હતી, જ્યારે તેને 565 કરોડ રૂપિયા (80 મિલિયન ડોલર)ની લોટરી લાગી. પરંતુ હવે કોર્ટે આદેશ આપ્યો છે કે, લોટરીનો અડધો ભાગ તેની પત્નીએ આપવો પડશે.
Jun 24,2019, 9:58 AM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન