हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dividend Stock
Dividend stock News
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
Accelya Solutions India Ltd એ ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની એક શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. તે માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે.
Sep 28,2024, 17:23 PM IST
Dividend Stock
આ કંપનીએ કરી 110% ડિવિડેન્ડની જાહેરાત, Q1 માં 108 કરોડનો નફો, જાણો રેકોર્ડ ડેટ
Dividend Stock:ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના જૂન ક્વાર્ટરમાં કંપનીના નફામાં 42 ટકાનો વધારો થયો છે. જ્યારે આવકમાં 27 ટકાનો વધારો થયો છે. કંપનીએ પરિણામોની સાથે રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે.
Aug 2,2024, 19:27 PM IST
Dividend
1 શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ 20 જુલાઈ પહેલા
કંપનીએ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. એક શેર પર કંપની 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. રેકોર્ડ ડેટ 20 જુલાઈ પહેલા છે.
Jul 13,2024, 23:10 PM IST
Dividend Stock
1 શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
Dividend Share: શેર બજારમાં 3એમ ઈન્ડિયા લિમિટેડ આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપની એક શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. રેકોર્ડ ડેટ 10 જુલાઈ પહેલા છે.
Jun 29,2024, 22:17 PM IST
Dividend Stock
1 શેર ખરીદો અને સીધો મળશે 130 રૂપિયાનો ફાયદો, આ કંપની આપી રહી છે ડિવિડેન્ડ
Dividedn Stock: SKF India એ ઈન્વેસ્ટરોને ફરી ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 1 શેર પર 130 રૂપિયાની ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. શેર બજારમાં કંપની 4 જુલાઈએ એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.
Jun 22,2024, 16:47 PM IST
Dividend Stock
1 શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ દિગ્ગજ કંપની, ઈન્વેસ્ટરોને થશે ફાયદો
પોલીકેબ હવે ડિવિડેન્ડ આપનારી કંપનીમાં સામેલ થઈ ગઈ છે. કંપનીએ 1 શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. શેર બજારમાં શુક્રવારે કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. સ્ટોકનો ભાવ 52 વીક હાઈ પહોંચી ગયો હતો.
May 11,2024, 23:43 PM IST
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Dividend Stocks: અગ્રણી IT કંપની LTIMindtree ltd એ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે રોકાણકારો માટે 4500 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે રોકાણકારોને બખ્ખાં જ બખ્ખાં થઈ ગયા છે.
Apr 24,2024, 22:58 PM IST
Dividend Stock
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડની જાહેરાત
Maharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
Apr 24,2024, 15:13 PM IST
Dividend
1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ આ સપ્તાહે
ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડના ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. કંપની 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. એટલે કે કંપની આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.
Mar 31,2024, 16:00 PM IST
Dividend Stock
આ કંપનીએ કરી 100% ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે ફાયદો, જાણો રેકોર્ડ ડેટ
Dividend Stock: મલ્ટીબેગર સ્ટોક 28 માર્ચે 4.76 ટકાના વધારા સાથે 874.60 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. કંપનીના શેરમાં ત્રણ વર્ષમાં 1240 ટકા જેટલી તેજી આવી છે.
Mar 30,2024, 15:18 PM IST
sanofi india
1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ જાહેર
Stock Market News: સનોફી ઈન્ડિયાએ 1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. જેમાં હવે વધુ સમય બાકી નથી.
Feb 24,2024, 20:25 PM IST
Dividend Stock
29મી વખત ડિવિડેન્ડ આપવા જઈ રહી છે કંપની, 1 શેર પર 30 રૂપિયાનો ફાયદો
Wendt India Ltd એક શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. જેની રેકોર્ડ ડેટ પણ નજીક છે. કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 50 ટકાની તેજી જોવા મળી છે.
Jan 27,2024, 19:30 PM IST
Dividend Stock
આ સરકારી કંપનીની મોટી જાહેરાત, 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે, જાણો વિગત
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Ltd)એ ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે તે આગામી સપ્તાહે છે.
Dec 7,2023, 15:14 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..