हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
23/ 0
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Disney+ Hotstar
Disney hotstar News
OTT
Netflix પછી આ OTT પ્લેટફોર્મનો પાસવર્ડ પણ નહીં થાય શેર, કરશો તો એકાઉન્ટ થશે બંધ
Ott Password Sharing: OTT સબસ્ક્રિપ્શન શેરિંગ એક લોકપ્રિય ટ્રેન્ડ છે, પરંતુ OTT કંપનીઓ તેને રોકવા માંગે છે. કંપનીઓનું માનવું છે કે આના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. OTT કંપનીઓ આ વલણને રોકવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.
Sep 29,2023, 17:42 PM IST
Disney+ Hotstar
84 દિવસની વેલિડિટી સાથે 3 મહિના સુધી ફ્રી મળશે Disney+ Hotstar,આ કંપનીની શાનદાર ઓફર
ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઈડિયાએ પોતાના 839 રૂપિયાવાળા પ્લાનમાં વધુ એક બેનિફિટ્સ સામેલ કર્યો છે. હવે યૂઝર્સને આ પ્લાનમાં હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
Jul 1,2023, 23:19 PM IST
asia cup 2023
ફેન્સ હવે Free માં જોઈ શકશે Asia Cup અને World Cup,જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
World Cup 2023: ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ ફેન્સને આગામી એશિયા કપ અને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ વિશે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે મોબાઈલ યુઝર્સ આ ટુર્નામેન્ટને ફ્રીમાં લાઈવ જોઈ શકશે.
Jun 10,2023, 10:59 AM IST
VI
સૌથી સસ્તા પ્લાનમાં 50GB એક્સ્ટ્રા ડેટા ફ્રી, એક વર્ષ સુધી ઓટીટી સબ્સક્રિપ્શન ફ્રી
VI Best Plan: વોડાફોન-આઈડિયા પોતાના સૌથી સસ્તા પ્લાનમાં 50જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી આપી રહ્યું છે. 401 રૂપિયાનો આ પ્લાન સોની લિવના ફ્રી સબ્સક્રિપ્શનની સાથે આવે છે. પ્લાનમાં તમને 3 હજાર ફ્રી એસએમએસ અને ફ્રી કોલિંગ મળશે.
Apr 15,2023, 12:48 PM IST
Disney+ Hotstar
Disney માં મોટાપાયે છટણી યોજના, આગામી મહિને 4 હજાર કર્મચારીઓની થશે છટણી
વિશ્વભરમાં સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે, આ કંપની તેના 4000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંગઠનનું પુનર્ગઠન કરવા અને ખર્ચના બજેટને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે.
Mar 19,2023, 15:33 PM IST
Disney+ Hotstar
Disney+ Hotstar યૂઝર્સ માટે ખરાબ સમાચાર! 31 માર્ચ પછી આ સુવિધા થઈ રહી છે સમાપ્ત
હવે Disney+ Hotstar યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. એપ્લિકેશન 31 માર્ચથી સબસ્ક્રાઇબર્સને HBO કન્ટેન્ટ ઓફર કરશે નહીં. કંપનીએ તેના Twitter હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર ચાહકોને ચોંકાવી રહ્યાં છે.
Mar 9,2023, 13:55 PM IST
Reliance Jio Prepaid Plan
વાહ! 90 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા, સાથે મળશે આ એપ્સનું ફ્રી એક્સેસ
90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો જિયોનો 899 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટની સાથે આવે છે.
Mar 1,2023, 20:59 PM IST
Amazon Prime
Airtel ના પ્લાનમાં થયા મોટા ફેરફાર, હવે આ રિચાર્જ પર મળશે ફ્રી Amazon Prime
Airtel Plan: જો તમે ક્રિકેટ ફેન્સ છો, તો તમારા માટે એરટેલ ઘણા શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં ફ્રી ક્રિકેટ મેચ લાઇવ જોઈ શકાશે.
Dec 4,2022, 15:21 PM IST
Reliance Jio
ફ્રીમાં મેળવો આ તમામ સુવિધા, Jio ના 3 સસ્તા અને જબરદસ્ત પ્લાન; 90 GB સુધી ડેટા પણ
રિલાયન્સ જિયો તેના પ્રીપેડ પ્લાન સાથે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની ફ્રી મેમ્બરશીપ ઓફર કરી રહ્યું છે. અહીં અમે તમને જિયોના સૌથી સસ્તા ત્રણ પ્લાન વિશે જણાવી રહ્યા છે જેમાં તમને આ સુવિધા મફતમાં મળે છે.
Apr 11,2022, 12:46 PM IST
IPL 2022
IPL 2022: મોબાઈલ પર ફ્રીમાં જોવું છે IPL? તો અપનાવો આ Tips
જીયો, એરટેલ અને વીઆઈ પાસે અનેક પ્લાન છે. જેની સાથે ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આઈપીએલ જોવા માંગો છો તો નીચે આપેલા પ્લાન પર નજર કરો.
Mar 22,2022, 12:18 PM IST
Disney+ Hotstar
Jio અને Vi ને ટક્કર આપવા માટે Airtel એ લોન્ચ કર્યા 3 ધાંસૂ પ્લાન
ભારતીય એરટેલ ત્રણ નવા Disney+ Hotstar અને Amazon Prime Video ના સબ્સક્રિપ્શન સાથે આવ્યા છે.
Sep 3,2021, 10:21 AM IST
JIO 4 new prepaid plans
ફ્રીમાં IPL જોવા માટે Jio ના 4 ખાસ પ્લાન, મળશે અનલિમિટેડ કોલ અને ડેટાની સુવિધા
શુક્રવાર એટલે કે 9 એપ્રિલથી ક્રિકેટના મહાકુંભ આઈપીએલ ((IPL 2021) ની શરૂઆત થી રહી છે, જેન જોવા માટે ફેન્સ આતૂર છે. આઈપીએલ મેચોને ફોન પર જોવા માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. જો તમારી પાસે Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન નથી તો તમે Reliance Jio ના આ ચાર પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો.
Apr 8,2021, 19:39 PM IST
એરટેલ
એરટેલની ગ્રાહકોને ભેટ, યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે આ ખાસ મેમ્બરશિપ
ટેલિકોમ કંપની એરટેલે વિરોધીઓને ટક્કર આપવા માટે વધુ એક દાવ ચાલી દીધો છે. એરટેલે પોતાના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યૂઝર્સોને ફ્રીમાં Disney+ Hotstar VIP મેમ્બરશિપ આપવાનો નિર્ણય લીધો છે.
Nov 1,2020, 16:31 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ