हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dish TV
Dish tv News
technology
OTT ના ક્ષેત્રમાં ડિશ ટીવીની ક્રાંતિકારી પહેલ, વૉચો OTT પ્લાન "વન હૈ તો ડન હૈ" લૉન્ચ
Watchos one hai to done hai plan launched: ટેકનોલોજી ક્ષેત્રે ઝીની વધુ એક છલાંગ. હવે તમારા મોબાઈલ અને ટીવીમાં ઓટીપીના માધ્યમથી મનોરંજનમાં થશે ભરપુર વધારો. આજનો યુગ ઓટીટીનો છે. ત્યારે ડિશ ટીવી ઈન્ડિયા પોતાની અનોખી પહેલથી ઓટીટી પ્લેટફોર્મ સાથે જોડાવાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. ડિશ ટીવીએ આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઓટીટી મનોરંજનનું એકમાત્ર ઠેકાણું વૉચો વન લોન્ચ કર્યું.
Oct 14,2022, 16:05 PM IST
Dish TV
પ્રોક્સી એડવાઇઝરી ફર્મની ઇન્વેસ્ટર્સને સલાહ, ડિશ ટીવીના AGM ના પ્રસ્તાવનું કરો...
Dish TV-Yes Bank latest news: 23 ડિસેમ્બરે Dish TV ની પ્રમોટર ગ્રુપ કંપનીએ શેર ટ્રાન્સફર મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે ડિશ ટીવી પર કંટ્રોલ કરવાનો પ્રયાસ રોકવામાં આવવો જોઈએ.
Dec 27,2021, 16:26 PM IST
Dish TV
Dish TV ના Yes Bank પર ગંભીર આરોપ, SEBI ને પત્ર લખીને કરી આ વાત
ડિશ ટીવીએ યસ બેંક વિરુદ્ધ SEBI માં ફરિયાદ નોંધાવી છે. કંપનીએ સેબીને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે Yes Bank એ ઓપન લેટરની જાહેરાત કરી નથી, આ અધિગ્રહણના નિયમોનો ભંગ છે.
Dec 13,2021, 12:00 PM IST
Yes Bank
Yes Bank ના કારનામાની ખુલી પોલ, ED ની તપાસમાં ફસાયેલા અધિકારીને બળજબરીથી રજા..
YES Bank: સ્ટોક રિવ્યૂ કમિટીને ફેબ્રુઆરીમાં મામલાની માહિતી મળી હતી, તેમ છતાં પગલા ભરવામાં કેમ વિલંબ કરાયો? સવાલ તે પણ છે કે શું ઈડીની ચાર્જશીટમાં નામ આવ્યા બાદ મજબૂરીમાં પગલાં ભરવામાં આવ્યા?
Nov 29,2021, 16:25 PM IST
Yes Bank
YES Bank ને અલ્હાબાદ હાઈકોર્ટમાં લાગી ફટકાર, Dish TV મામલામાં દખલનો ઇનકાર
Yes Bank Allahabad high court: ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ ગૌતમબુદ્ધ નગર પોલીસમાં એફઆઈઆર કરાવી હતી. રાણા કપૂર, વેણુગોપાલ દૂત અને અન્ય વિરુદ્ધ કેસ કર્યો છે. છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
Nov 27,2021, 19:48 PM IST
Dish TV
Dish TV મામલે Yes Bank અને IiAS ની મંશા શું છે? શું કોઇ કોર્પોરેટ ગ્રુપના હાથમાં
Yes Bank ની ડિમાન્ડને પહેલાં જ પ્રોક્સી એડવાઇઝરી ફર્મ SES એ સહમતિ આપવાની ના પાડી દીધી છે. પ્રોક્સી એડવાઇઝરી ફર્મ SES એ પોતાની નોટમાં કહ્યું હતું કે Dish TV ના બોર્ડમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે.
Sep 17,2021, 17:35 PM IST
ડીશ ટીવી
ડીશ ટીવી અને d2hનું ઉત્તરાયણ સેલિબ્રેશન, ડિસ્ટ્રીબ્યુટર્સને આપી ખાસ ભેટ
આજે ડીશ ટીવી અને d2h દ્વારા પોતાના ડીસ્ટ્રીબ્યુટર્સને પતંગ અને ચીક્કી આપીને ઉત્તરાયણના પર્વની શુભકામના પાઠવવામાં આવી. ચારેબાજુ જ્યાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીશ ટીવી અને d2h દ્વારા પોતાના ડિસ્ટીબ્યુટર્સને આવી ભેટ સોગાદો આપવામાં આવે છે. ત્યારે કંપની તરફથી ડિસ્ટ્રીબ્યુટર્સને અપાયેલી આ ભેટથી તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે.
Jan 10,2020, 19:05 PM IST
Dish TV
આ DTH કંપનીના સબ્સક્રાઇબર જ્યારે ઇચ્છશે ત્યારે બદલી શકશે પ્લાન
ડીટીએચ પ્રોવાઇડર ડિશ ટીવીના દર્શકોને હવે એક ખાસ વાતની આઝાદી આપવામાં આવશે. જી હાં જો તમે ડિશ ટીવીના ગ્રાહક છો તો હવે તમે મહિનાની વચ્ચે પણ પ્લાન બદલી શકશો. જોકે કંપનીએ 30 દિવસની નક્કી સમયસીમા પરથી પાબંધી હટાવી દીધી છે.
Apr 9,2019, 10:31 AM IST
ડીટીએચ
DTHવાળા ખુશખબરી, 5 મહિના મફતમાં જુઓ TV Channel, જાણો શું કરવું પડશે
Mar 22,2019, 17:55 PM IST
એરટેલ ડિજિટલ
Airtel TV અને Dish TV થઇ શકે છે એક, બનશે ભારતની સૌથી મોટી DTH કંપની
મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હવે ટેલિકોમ સુધી સીમિત રહી નથી. કંપની ટૂંક સમયમાં પોતાની DTH સેવાઓ પણ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. એવામાં કંપની ઇંડસ્ટ્રીમાં પગ મુકતાં પહેલાં લાગે છે કે બાકી કંપનીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિયોએ કેબલ કંપનીઓ જેમ કે Hathway, Datacom અને DEN નેટવર્કનો મોટો ભાગ તો પોતાના નામે કરી લીધો છે. આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટસ અનુસાર Bharti Airtel, Dish TV સાથે મર્જરની પ્લાનિંગ કરી રહી છે. જિયોના ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં આવ્યા બાદ મોટા પાયે ઘણા ફેરફાર થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાંથી જ જિયોના પ્લાનને ટક્કર આપવા માટે તૈયારી કરી રહી છે.
Mar 20,2019, 17:05 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો