हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
directions
Directions News
GMERS
GMERS એ કોલકાતા બળાત્કાર કેસ પછી મહિલા ડોકટરો માટેના વિવાદાસ્પદ પરિપત્ર જારી કરવાના નિર્દેશો કર્યા રદ
GMERS cancels controversial circular issuing directions for women doctors after Kolkata rape case
Aug 16,2024, 17:00 PM IST
Unique Amreli
અનોખુ અમરેલી: કલેક્ટરની COVID 19 મોનિટરિંગ સેલ, રજે રજની રાખે છે માહિતી
અમરેલી તથા તેના કલેક્ટર અને સમગ્ર વહીવટી સ્ટાફ કોરોના કાળ દરમિયાન પોતાની કામગીરી માટે ખુબ જ સરાહાયો છે. પોતાની પ્રશંસનીય કામગીરીના કારણે સમગ્ર લોકડાઉન દરમિયાન તે કોરોનાથી લગભગ બચી રહેવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ અનલોકનાં કારણે ત્યાં કોરોનાના કેસ મળી આવવા છતા પણ ખુબ જ અસરકારક રીતે સમગ્ર સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. અમરેલીના કલેક્ટર અને અમરેલીનાં એસપી બંન્નેની કામગીરીને ન માત્ર સરકાર દ્વારા પરંતુ સ્થાનિકો દ્વારા પણ ખુબ જ બિરદાવવામાં આવી હતી.
Aug 27,2020, 21:16 PM IST
Car driven
જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકોમાં આશ્ચર્ય
આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્સુ લોકોને રસ્તો બતાવે છે. પરંતુ અમદાવાદમાં એક અનોખી કાર રેલી યોજવામા આવી. જેમા પ્રજ્ઞાચક્સુ લોકો કાર ચાલકના નેવીગેટર બન્યા હતા. રવિવારે સવારે અમદાવાદના અંધજન મંડળ ખાતેથી કાર રેલી યોજવામા આવી. આ કાર રેલી સામાન્ય રેલી કરતા કાઇંક અલગ હતી કારણકે કારના ચાલકને કયા રસ્તે જવુ, કઇ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપવા માટે કારમા પ્રજ્ઞાચક્સુ વ્યક્તિ બેઠી હતી. અંધજન મંડળ અને એક સંસ્થા દ્વારા યોજાયેલી 45 કીલોમીટરની કાર રેલીમા 90થી વધુ પ્રજ્ઞાચક્સુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસ કમીશ્નર દ્વારા લીલી ઝંડી આપીને રેલીની શરુઆત કરવામા આવી. રેલી આયોજન કરવાનો હેતુ ઓર્ગન ડોનેશન માટે લોકોમાં જાગૃતિ આવે અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે લોકો પાલન કરે તે માટે હતો.
Feb 2,2020, 19:00 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત