हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
209/ 6
(59.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Digital Platform
Digital platform News
Dhruv Aggarwal
હાઉસિંગ.કોમના CEO ધ્રુવ અગ્રવાલે 2 વર્ષમાં ઘટાડ્યું 71Kg વજન, જાણો Weight Loss જર્ની
Housing.com CEO Dhruv Agarwala: સ્વાસ્થ્ય સંકટ સમયે 151.7 કિલોગ્રામ વજન ઉપરાંત, ધ્રુવ અગ્રવાલ પ્રી-ડાયાબિટીક પણ હતા, સ્લીપ એપનિયાથી પીડિત હતા, અને તે હાઇ બ્લડ પ્રેશ માટે દવાઓ લઇર હ્યા હતા. તે શારીર્ક છબિ સંબંધિત સમસ્યાઓથી પણ પીડિયા હતા અને તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો હતો.
Mar 27,2024, 15:35 PM IST
Medkart
હવે હિંદી અને ગુજરાતીમાં પણ શોધી શકશો જેનેરિક દવાઓ!
જેનેરિક દવાઓના વિશ્વનું ઍક્સેસ પ્રાદેશિક ભાષાઓમાં પૂરું પાડતી વખતે અમે આ બે ભાષાઓની સાથે શરૂઆત કરી છે.
Nov 24,2022, 7:30 AM IST
Central Govt
સરકાર લાવી રહી છે ડિજિટલ મીડિયા માટે કાયદો, જાણો શું ફાયદો થશે અને શું નુકસાન?
Digital platform: પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 ભારતમાં કાર્યરત પ્રિન્ટીંગ પ્રેસ અને દેશમાં છપાતા અખબારોનું નિયમન કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદાના અમલ પછી તેનું ઉલ્લંઘન તે સંસ્થા/વ્યક્તિને સજાને પાત્ર બનાવી શકે છે.
Jul 15,2022, 19:31 PM IST
pm narendra modi
શું છે આ E-RUPI, જેનાથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પૈસા ટ્રાન્સફર થઈ જશે, ખાસ જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ E-RUPI નામના ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનને લોન્ચ કર્યું. આ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી હવે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પેમેન્ટ કરી શકાશે.
Aug 2,2021, 23:09 PM IST
Zee Digital
ડિજિટલ મીડિયામાં ZEE Digital નો ડંકો વાગ્યો, બે વર્ષમાં 4 ગણો ગ્રોથ
Zee Group ની ડિજિટલ શાખા Zee Digital એ ડિજિટલ વર્લ્ડમાં પોતાની દમદાર હાજરી નોંધાવતા એક ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે.
May 5,2021, 14:47 PM IST
ટી-સિરિઝ
T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે
ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે.
Feb 15,2019, 21:09 PM IST
ફેસબુક
વર્ચુઅલ કબ્રસ્તાન બનતું જાય છે FACEBOOK, દરરોજ મોતને ભેટી રહ્યા છે યૂજર્સ!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દરરોજ 8,000 લોકો મૃત્યું પામે છે. આ સદીના અંત સુધી ફેસબુક દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન હશે, કારણ કે અહીં જીવિત લોકોથી વધુ મૃત્યું પામેલા લોકોની પ્રોફાઇલ હશે. ફેસબુક વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંનું ફક્ત એક પ્લેટફોર્મ છે. કરોડો ઉપયોગકર્તા ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નૈપચેટ, રેડિટ અને અન્ય એપ્સનો ઉપયોગ કરે છે.
Jan 30,2019, 11:45 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો