हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
41/ 2
(4.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
die
Die News
Desmond Tutu
દ.આફ્રીકાના 'આર્ચબિશપ' ડેસમંડ ટૂટૂનું 90 વર્ષે નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
રંગભેદના વિરૂદ્ધ સંઘર્ષ કરનાર અને નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર દક્ષિણ આફ્રીકાના આર્ચબિશપ અમેરિટ્સ ડેસમંડસ ટૂટૂ (Archbishop Desmond Tutu) નું રવિવારે 90 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તેમણે દેશના નૈતિક કમ્પાસ ( Country's Moral Compass) કહેવામાં આવે છે.
Dec 26,2021, 17:40 PM IST
gujarat
ગુજરાતીઓ પાણી વગર તરસ્યે મરી જશે? રાજસ્થાન સરકારનો એક નિર્ણય અને રાજ્ય બની જશે રણ
રાજસ્થાનનાં જળસંસાધન વિભાગનાં કેબીનેટ મંત્રી મહેન્દ્રજીતસીંહ માલવીયાએ આગામી દિવસોમાં મહી નદીમાંથી ગુજરાતને પાણી આપવામાં આવશે નહી તેવું નિવેદન કરતા આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે મહી નદીનાં પાણીનાં મુદ્દે સંગ્રામ ખેલાવાની શકયતાઓ રહેલી છે. જેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાનાં છેવાડાનાં સિંચાઈ આધારીત વિસ્તારો પર પડી શકે છે.
Nov 29,2021, 17:22 PM IST
Cricket
મેચ દરમિયાન દેખાયો હવામાં ઉડતો કોહલી! કર્યો એવો અદભૂત કેચ કે બેટ્સમેને પણ કરી સલામ!
ટી 20 વર્લ્ડ કપને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. તમામ ટીમોએ પોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ દરમિયાન આઈપીએલની મેચમાં જોવા મળ્યું વિરાટ કોહલીનું વિરાટ સ્વરૂપ, હવામાં ઉડતો જોવા મળ્યો વિરાટ કોહલી. હવામાં ઉડીને વિરાટ કોહલીએ એવો કેચ પકડ્યો કે બેટ્સમેન, બોલર, અમ્પાયર અને દર્શકો સૌ કોઈ જોતા જ રહી ગયાં.
Sep 30,2021, 15:18 PM IST
Congress leader
પૂર્વ કેંદ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું નિધન
દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે નિધન થઇ ગયું. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અંગત ગણાતા હતા. તેમના નિધન પર ઘણા રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું છે.
Feb 17,2021, 23:33 PM IST
ફાધર વાલેસ
‘રખડતા મહેમાન’ ફાધર વાલેસનું સ્પેનમાં નિધન, ગુજરાત સાથે હતો અનોખો નાતો
ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો.
Nov 9,2020, 14:55 PM IST
આંધ્રપ્રદેશ
દારૂની એવી લત લાગી કે Hand Sanitizer પીવા માટે બન્યા મજબૂર, 9 લોકોના મોત
આંધ્ર પ્રદેશમાં કથિત રીતે સેનિટાઇઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ વાતની જાનકારી પ્રકાશમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આપી હતી.
Jul 31,2020, 16:36 PM IST
mahisagar
મહિસાગરમાં 2 વિદ્યાર્થીના કેનાલમાં ડૂબી જતા મોત
મહીસાગરમાં 2 વિદ્યાર્થીના કેનાલમાં ડૂબી જતાં મોત થયા છે. ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસે આ ઘટના બની હતી. સુજલામ સુફલામ કેનાલમાં ખૂટેલાવ ગામના ધોરણ 8 અને 4માં ભણતા વિદ્યાર્થી ડૂબ્યા હતા. સ્થાનિક લોકોએ બાળકોની તપાસ હાથ ધરી હતી.
Feb 1,2020, 22:00 PM IST
2 children
ભાવનગરમાં રમતા રમતા બાળકો કુવામાં પડી જતા મોત, મહિલા બેભાન
ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં ગોરીયાળી રામપર ગામમાં રમતા રમતા 2 બાળકો કુવામાં પડી જતા બંન્નેનાં મોત નિપજ્યાં હતા. બાળકોને બચાવવા પડેલ મહિલાએ બેભાન સ્થિતીમાં બહાર કાઢવામાં આવી હતી. જો કે રમતા રમતા કુવામાં પડી ગયેલા બંન્ને બાળકોનાં મોત નિપજ્યાં છે. વિવેક અને પારસ નામના બે બાળકોનું કુવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પરિવાર શોકસંતપ્ત બન્યો છે. જો કે બાળકોને બચાવવા પાછળ કુદી પડેલી મહિલાની સારવાર ચાલી રહી છે.
Dec 14,2019, 22:53 PM IST
સુપ્રીમ કોર્ટ
માતાના ખોળામાં છેલ્લો શ્વાસ લેવા માગે છે આ કેદી, સુપ્રીમ કોર્ટે નકારી અરજી
રાજસ્થાનની જેલમાં બંધ કેન્સર પીડિત એક કેદી પોતાની માતાના ખોળામાં છેલ્લો શ્વાસ લેવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેદીની અરજીને નકારી કાઢી છે. આ મુખ્ય આરોપી આસૂ જૈફ પાસેથી 23 લાખ રૂપિયાની નકલી નોટ અને નકલી નોટ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો
Jun 6,2019, 14:34 PM IST
Trending news
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ