हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhavalsinh Zala
Dhavalsinh zala 0 News
#ByElectionsResults
રસાકસીભર્યા જંગ બાદ આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા.
Oct 24,2019, 17:15 PM IST
#ByElectionsResults
ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત
ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.
Oct 24,2019, 16:14 PM IST
#ByElectionsResults
લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા,રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો
કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે.
Oct 24,2019, 17:46 PM IST
#ByElectionsResults
થરાદ બેઠક પર ‘કમળ’નો નહિ, પણ ‘ગુલાબ’નો જાદુ છવાયો, ભાજપની મોટી હાર
બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય.
Oct 24,2019, 14:24 PM IST
#ByElectionsResults
બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આ
ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી.
Oct 24,2019, 14:13 PM IST
#ByElectionsResults
ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યા
આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે.
Oct 24,2019, 13:11 PM IST
Trending news
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
female viagra
ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!