हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
deputy cm nitin patel
Deputy cm nitin patel News
gandhinagar
ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો, પ્રદેશ પ્રભારી સંગઠનના હોદેદાર સાથે કરશે બેઠક
ઉત્તરપ્રદેશ ભાજપના રાજકીય ઘમાસાણ બાદ હવે ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર સામે લોકોમાં દેખાયેલા રોષ અને નારાજગી બાદ કોરોના કેસો ઘટવાની સાથે જ રાજકીય ઘટનાઓ વધી રહી છે
Jun 8,2021, 21:12 PM IST
gandhinagar
ભાજપના ધારાસભ્યોની 15 જૂને બોલાવાઈ બેઠક, કોરોના સમયમાં રાજકીય રીતે મહત્વની બેઠક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે
Jun 8,2021, 21:14 PM IST
nitin patel
Deputy Chief Minister Nitin Patel Defeated Corona
Deputy Chief Minister Nitin Patel Defeated Corona
May 1,2021, 22:40 PM IST
Gujarati News
Watch 03 January 2021 Afternoon 3 PM Important News
Watch 03 January 2021 Afternoon 3 PM Important News
Jan 3,2021, 17:00 PM IST
મુખ્યમંત્રી વિજય રૂપાણી
આજથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 25 નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે. નવજાત શિશુથી 18 વર્ષ સુધીના શાળાએ જતા બાળકોનું આરોગ્યની તપાસ અને સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ગુરુકુળ સેક્ટર 23 અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક કરોડ 59 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસની કરાશે. ચાર લાખથી પણ વધુ મેનપાવર કામે લાગશે.
Nov 25,2019, 14:34 PM IST
નવસારી
રાજ્ય સરકારના રહાત પેજેક વિશે જાણો શું કહે છે નવસારીના ખેડૂતો
નવસારી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે ડાંગર અને શેરડીના પાકમાં જે નુકશાન થયુ છે.જેના માટે સરકાર દ્વારા પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ આ પેકેજ થી ખેડુતો નાખુશ છે.અને પેકેજમાં હજુ વધારો કરવાની માંગ કરી રહ્યા છે.
Nov 16,2019, 11:10 AM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓના પગાર ભથ્થા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા એસ.ટી નિગમના કર્મચારીઓને અને રાજ્ય સરકાર અને યુનિયન સાથે વાટાઘાટો કરીને તે વખતે રાજ્ય સરકારે બાંહેધરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફિક્સ પગારના ડ્રાઇવર અને કંડકટરના 12612 કર્મચારીઓ છે. જેમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદારોના પગાર વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
Oct 16,2019, 9:12 AM IST
ગુજરાત
રાજ્યના 10 જિલ્લાના 2 લાખથી વ્યક્તિઓને રૂપિયા 408 લાખની કેશડોલ ચૂકવાઇ
ભારે વરસાદને પરિણામે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન થયું
Aug 14,2019, 8:55 AM IST
deputy cm nitin patel
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ, જુઓ ડેપ્યુ. CM નીતિન પટેલે શું કહ્યું
રાજ્યમાં વરસાદના સાર્વત્રિક વરસાદ થયો છે જોકે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી. આ વિસ્તારોમાં પાણી આવે તેવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે ઘણા બધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારા સભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુધન પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે .
Aug 7,2019, 17:20 PM IST
gujarat vidhansabha
જુઓ વિધાનસભામાં પાકવીમા અંગે CM રૂપાણીએ શું કહ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાકવીમા મામલે જવાબ, ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકાર. વરસાદ સારો નહીં થાય તો ખેડૂતોને મળશે પાકવીમો. 3000 કરોડના પ્રિમિયમ સામે મળશે 12 હજાર કરોડનો પાકવીમો. ખાનગી કંપની ચૂકવશે ખેડૂતોને વીમાની રકમ.
Jul 22,2019, 13:29 PM IST
gujarat vidhansabha
કયા મુદ્દે વિપક્ષ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વિધાનસભા ગૃહમાં થયા આરોપ-પ્રત
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં હોબાળો થયો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. નાયબ મુખ્યમંત્રીના આરોપ પર કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો.
Jul 22,2019, 14:53 PM IST
ખેડૂત
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય, બમણું મળશે વળતર
ગુજરાત સરકાર દ્વાર ખેડુતોને મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માતે મૃત્યુ થતા ખેડુતોને 1 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
Sep 20,2018, 16:46 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા