જુઓ વિધાનસભામાં પાકવીમા અંગે CM રૂપાણીએ શું કહ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાકવીમા મામલે જવાબ, ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકાર. વરસાદ સારો નહીં થાય તો ખેડૂતોને મળશે પાકવીમો. 3000 કરોડના પ્રિમિયમ સામે મળશે 12 હજાર કરોડનો પાકવીમો. ખાનગી કંપની ચૂકવશે ખેડૂતોને વીમાની રકમ.

Trending news