ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Bharuch gas leakage accident : ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત....મોડી રાત્રે બની દુર્ઘટના....ત્રણ કામદાર સહિત 4 લોકોના મોત બાદ પોલીસે હાથ ધરી તપાસ
Trending Photos
Bharuch News : ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે. દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.
(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે