हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
declared
Declared News
gujarat
BIG BREAKING: TET-1 નું 2022-23નું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર કરો ચેક
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.
May 12,2023, 21:24 PM IST
gujarat
BREAKING: ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા મેડિકલ ઓફિસર વર્ગ-2નું પરિણામ જાહેર
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.
Apr 3,2023, 21:08 PM IST
gujarat
પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર
PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 1,907 પુરુષ ઉમેદવારોને DV માટે બોલાવ્યા હતા, જ્યારે 809 મહિલા ઉમેદવારોને DV માટે બોલાવ્યાં હતા.
Jul 30,2022, 21:46 PM IST
gandhinagar
ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે મતદાન અને 20 એપ્રિલે પરિણામો જાહેર
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા ના 11 વોર્ડની 44 બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તમામ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીઓનો હવાલો આપીને રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ જાહેર કરી છે. જથી જ ગાંધીનગર મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. રાજ્ય ચૂંટણીઆયોગના દાવા પ્રમાણે કોવિડ પ્રોટોકોલ અનુસાર ચૂંટણીઓ યોજાશે અને નિયમો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ચૂંટણીમાં 2,82, 988 મતદારો મતદાન કરશે.
Mar 19,2021, 19:40 PM IST
local body elections
ગાંધીનગરમાં જાન્યુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Dec 5,2020, 18:14 PM IST
Tapi district
તાપી જિલ્લામાં કોઇ પણ ટેસ્ટ વગર સંપૂર્ણ સ્વસ્થ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો
સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામે રહેતા 20 વર્ષીય યુવકનું કોઇ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19ના પોઝિટિવ દર્દી તકીરે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભુલ સામે આવી છે. આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉછ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજુ કરી હતી.
Nov 24,2020, 19:50 PM IST
Election
એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી જાહેર થતા જ પાલનપુરમાં રાજકારણ ગરમાયું
બનાસડેરી ચૂંટણી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 19 ઓક્ટોમ્બરે બનાસડેરીના 16 ડિરેક્ટરો માટે મતદાન થશે અને 20 ઓક્ટોબરના મતગણતરી યોજાશે જોકે બનાસડેરીની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીમાં 3.50 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે. જોકે બનાસડેરીનો રોજનો કરોડોનું ટર્નઓવર છે. જોકે બનાસડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે યોજાશે. જેમાં 1297 જેટલા મતદારો 16 ડિરેક્ટરો માટે મતદાન કરશે અને 20 ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Sep 19,2020, 22:53 PM IST
Valsad
વલસાડમાં કોરોના કેસ વધતા નવા 18 વિસ્તારોને એપી સેન્ટર જાહેર કરાયા
શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 422 કેસ નોંધાયા છે. જે પૈકી 220થી વધારે દર્દીઓ સારવાર લઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે 161 દર્દીઓ હાલ પણ સારવાર હેઠળ છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 18 એપી સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેથી વલસાડ શહેર અને જિલ્લામાં કુલ 327 વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
Jul 18,2020, 22:03 PM IST
Rajya Sabha elections
રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ ગુજરાતમાંથી ભરતસિંહ અને શક્તિસિંહને મેદાનમાં ઉતારશે
આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ દ્વારા પોતાના બંન્ને ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી નિશ્ચિત છે. રાજ્યસભામાંથી આ બંન્ને ઉમેદવારોને ટિકિટ મળી છે. કાલે બંન્ને ઉમેદવારો ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રમીલાબેન બારા અને અજય ભારદ્વાજને પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે.
Mar 13,2020, 0:02 AM IST
result
ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે. ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
Mar 9,2020, 15:11 PM IST
Ahmedabad
આતંકી હુમલાની દહેશતના પગલે અમદાવાદમાં હાથ ધરાયું પોલીસ ચેકીંગ , જુઓ વીડિયો
જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.
Aug 12,2019, 18:00 PM IST
Vadodra
આતંકી હુમલાને લઈને વડોદરા રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવ્યું સઘન ચેકીંગ
જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.
Aug 12,2019, 16:05 PM IST
high alert
આતંકી હુમલાની દહેશતના પગલે સુરતમાં હાઈ અલર્ટ
જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.
Aug 12,2019, 15:55 PM IST
Ahmedabad
અમદાવાદ: ઓઢવ લઠ્ઠાકાંડમાં 6 લોકો દોષિત જાહેર, જુઓ વિગત
અમદાવાદ: લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 33 આરોપીઓ સામે કરાઈ હતી ચાર્જશીટ. કેમિકલ આપનારા જયેશ ઠક્કર, દાદુ છારાને આરોપી જાહેર કરાયા. 650 જેટલા સાક્ષીઓએ આપી હતી જુબાની.
Jul 6,2019, 14:47 PM IST
bjp
ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા, જુઓ વિગત
ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા , કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવારના નામની જાહેરાત , ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છુ હું ચૂંટણી લડીશ અને જીતીશ: સાધ્વી પ્રજ્ઞા
Apr 17,2019, 14:50 PM IST
Congress
કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, જુઓ વિગત
કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, બિહારના સહપ્રભારી તરીકે અલ્પેશ ઠાકોરને દૂર કરી અજય કપૂરની નિમણૂંક કરી
Apr 12,2019, 15:50 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો...જુઓ શું વાયદા?
લોકસભા ચૂંટણી 2019 : લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ખેડૂતો, રોજગારી સહિત વિવિધ પાસાઓ મામલે કોંગ્રેસે જાણે વાયદાઓની વણઝાર લગાવી છે. એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓનું વચન, નવા ઉદ્યોગો માટે 3 વર્ષ માટે કોઈ મંજૂરીની જરૂર નહીં, ખેડૂત દેવું ન ચૂકવી શકે તો ફોજદારી ગુનો નહીં નોંધવાનો વાયદો કર્યો છે. જુઓ શું છે વાયદાઓ...
Apr 2,2019, 16:51 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!