Dcp of crime branch News

સુરત DCP નો ચાર્જ સંભાળનાર રૂપલ સોલંકી કયા મહિલા પ્લેયરથી પ્રભાવિત છે, જેને માને છે
ગુનેગારોમાં હંમેશા પોલીસનો ડર જોવા મળે છે, જોકે પોલીસ વિભાગમાં પુરુષ અધિકારીઓનું ખાસુ વર્ચસ્વ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા અધિકારીઓએ પણ પોતાનું સ્થાન જમાવ્યું છે, ત્યારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, જેમાં મહિલા ડીસીપીને ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો હોય. 14 ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતાં જ જણાવ્યું હતું કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે. સાથે જ શી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. 
Apr 6,2022, 8:33 AM IST

Trending news