हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
111/ 0
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DC vs RCB
Dc vs rcb News
ipl 2023
ફિલ સોલ્ટની શાનદાર ઈનિંગ, દિલ્હી કેપિટલ્સે આરસીબીને 7 વિકેટે કારમો પરાજય આપ્યો
DC vs RCB: દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા આરસીબીને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીના ટૂર્નામેન્ટમાં ચાર જીત સાથે 8 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઓફની આશા હજુ જીવંત છે.
May 6,2023, 23:04 PM IST
IPL 2022
બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 16 રનથી કચડ્યું, દિનેશ કાર્તિક બન્યા જીતના હીરો
DC vs RCB (Delhi vs Bangalore): રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ 16 રનથી શાનદાર જીત નોંધાવી છે. આઇપીએલના 27મા મુકાબલામાં બેંગ્લોરની ટીમે 189 રનના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો. બેંગ્લોરની ટીમ આ સીઝનની ચોથી જીત છે અને તે હવે પોઇન્ટ ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઇ છે.
Apr 16,2022, 23:54 PM IST
IPL 20210
14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ
IPL 2021: RCB ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) આ વર્ષે કમાલના ફોર્મમાં છે. તેણે પ્રથમ છ મેચમાં માત્ર 17 વિકેટ હાસિલ કરી લીધી છે.
Apr 28,2021, 20:30 PM IST
Delhi Capitals Vs Royal Challengers Bangalore
IPL 2021: પંત-હેટમાયરની મહેનત પાણીમાં, આરસીબીએ રોમાંચક મેચમાં દિલ્હીને 1 રને હરાવ્ય
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે.
Apr 27,2021, 23:24 PM IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર vs દિલ્હી કેપિટલ્સ
વિરાટ કોહલી કરવાનો હતો મોટી ભૂલ પણ યાદ આવી ગઈ 'ચેતવણી', સચિને પણ કર્યુ ટ્વીટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ એક મોટી ભૂલ કરતા-કરતા બચી ગયો. આ ભૂલ બોલ પર સલાઇવા લગાવવાની હતી.
Oct 5,2020, 23:41 PM IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર vs દિલ્હી કેપિટલ્સ
DCvsRCB: દિલ્હીનો દબદબાભેર વિજય, બેંગલોરને 59 રને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોપ પર
દિલ્હી કેપિટલ્સે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા દુબઈમાં રમાયેલી આઈપીએલની 19મી મેચમાં આરસીબીને 59 રને પરાજય આપ્યો છે.
Oct 5,2020, 23:10 PM IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર vs દિલ્હી કેપિટલ્સ
DC VS RCB IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે દિલ્હી-બેંગલોર
શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ફોર્મમાં વાપસી કરી. શરૂઆતી ત્રણ મેચોમાં કોહલીનું બેટ શાંત હતું, પરંતુ ચોથી મેચમાં તેણે અણનમ 72 રન બનાવ્યા હતા.
Oct 5,2020, 15:29 PM IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર vs દિલ્હી કેપિટલ્સ
RCBvsDC: શાનદાર ફોર્મમાં રહેલી બે ટીમો વચ્ચે ટક્કર, દિલ્હી સામે બેંગલોરનો મુકાબલો
અય્યરે જ્યાં ટીમની ચારેય મેચોમાં સારૂ ફોર્મ દેખાડ્યું, તો કોહલીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અડધી સદી ફટકારીને શાનદાર વાપસી કરી. અય્યરે શનિવારે ફરીથી પોતાનું કૌશલ્ય દેખાડ્યું અને 38 બોલમાં 88 રન બનાવ્યા હતા.
Oct 5,2020, 9:00 AM IST
Trending news
Whatsapp
WhatsApp મેસેજ મોકલો અને ઘડિયાળ દેખાય તો તેનો શું અર્થ? 90% લોકો આપે છે ખોટો જવાબ!
Gold rate
સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી, જો જો...ક્યાંક તક હાથમાંથી સરકી ના જાય! જાણો રેટ
monsoon
ગુજરાતના 143 તાલુકામાં ધોધમાર વરસાદ; આ 32 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ
T20 World Cup 2024
'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Video
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે