हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dairy Products
Dairy products News
Heart health
હાર્ટ પેશન્ટ માટે આ ડેરી પ્રોડક્ટ છે અસુરક્ષિત, હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધારે છે
Heart Health:નાનપણથી જ બાળકોને આ વસ્તુઓ ખવડાવવા પર જોર રાખવામાં આવે છે. કારણકે તેને સૌથી વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. આ વાત સાચી પણ છે. ડેરી પ્રોડક્ટ પોષક તત્વોનો ખજાનો હોય છે. પરંતુ હાર્ટ પેશન્ટે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.
Mar 31,2024, 12:03 PM IST
Calcium for men
પુરૂષો માટે શક્તિનો ભંડાર છે આ પાંચ વસ્તુ, ડાઇટમાં સામેલ કરવાથી મળશે ગજબની તાકાત
Super Foods For Men: આજના વ્યસ્ત શેડ્યૂલ અને તણાવપૂર્ણ જીવનને કારણે પુરુષો તેમના સ્વાસ્થ્યની યોગ્ય રીતે કાળજી લઈ શકતા નથી. જેના કારણે તેમના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. અસ્વસ્થ જીવનશૈલીના કારણે પુરુષોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. જો પુરૂષો પોતાના માટે વધારે સમય નથી આપી શકતા તો તેમણે પોતાના ડાયટ પર ધ્યાન આપવું જ પડશે. આજે અમે તમને તે પાંચ વસ્તુઓ વિશે જણાવીશું, જેના રોજીંદા સેવનથી પુરુષો એક મહિનાની અંદર ફિટ થઈ શકે છે. જો પુરૂષો આ 5 વસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરે છે તો તેમને તેમના સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી.
Jul 19,2023, 20:22 PM IST
milk
વેઈટ લોસની જર્નીમાં આ વસ્તુઓ બની શકે છે મોટી અડચણ, આ વસ્તુઓ ખાશો તો માથે પડશે મહેનત
Worst foods for weight loss: વજન ઘટાડવું એટલેકે, વેઈટ લોસ કરવું એટલું સરળ નથી. તેના માટે કસરતની સાથો-સાથ તમારે પરફેક્ટ ડાયટનું પણ પાલન કરવું પડે છે. જો તમે આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો જીમમાં ખર્ચો કરેલો પણ માથે પડશે.
May 8,2023, 15:38 PM IST
Interesting facts
આ દેશના લોકો હોય છે સૌથી વધુ મહેનતી, છતાં પણ નથી ખાતા ડેરી પ્રોડક્ટ કારણ કે...
Interesting Facts: આ દેશના લોકોને સૌથી વધારે બુદ્ધિશાળી અને મહેનત કરનાર લોકો પણ કહેવાય છે. દુનિયાની ઇકોનોમી પર પણ આ દેશનું રાજ ચાલે છે. ઇનોવેશન ના કારણે આ દેશને અત્યાર સુધીમાં 26 થી વધારે નોબલ પુરસ્કાર મળી ચૂક્યા છે.
Feb 11,2023, 7:58 AM IST
milk
મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ
Milk Price Hike: અમૂલ-મધર ડેરીએ તાજેતરના મહિનાઓમાં ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. છતાં પણ આગામી સમયમાં હજુ ભાવ વધવાની સંભાવના છે. તેના પાછળ મોટું કારણ છે. જાણો વિગતવાર અહેવાલ...
Feb 7,2023, 8:52 AM IST
GST
પડતા પર પાટું!, GST ના દર વધવાથી આજથી આટલી વસ્તુઓ થઈ મોંઘી, જાણો શું મળશે સસ્તું
દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) માં ફેરફાર લાગૂ થયા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નવા દર લાગૂ થવાથી અનેક ઉત્પાદનો આજથી મોંઘા થઈ ગયા છે.
Jul 18,2022, 14:05 PM IST
New Business idea
Business Idea: સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, ઓછા રોકાણમાં થશે મોટો ફાયદો
Business Plan: ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર પણ બે પ્રકારે મદદ કરે છે. સરકાર આ માટે લોનની સુવિધા પણ આપી રહી છે.
Feb 18,2022, 16:59 PM IST
Business Opportunity
AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ
જો તમે તમારો પોતાનો વેપાર ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમારો ઈન્તેજાર ખતમ થઈ ગયો સમજો. ડેરી પ્રોડક્ટ્સની ખ્યાતનામ કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી.
Aug 30,2021, 10:09 AM IST
PETA
PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ
Jun 1,2021, 15:04 PM IST
PETA
PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો
પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે.
Jun 1,2021, 12:37 PM IST
amul
Amul એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત-ચીન સરહદ પર મળશે હવે અમૂલના પ્રોડક્ટ્સ
અમૂલે (Amul) મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ (Indo-China Border) નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ (R S Sodhi) તેની જાણકારી આપી છે
Apr 12,2021, 17:30 PM IST
Trending news
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા
gujarat
આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' રાજકોટ પર મહેરબાન! કરોડોના ખર્ચે આ ચાર સ્થળે બનાવશે નવા ફ્લાયઓવર
Jamun
Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!
Ahmedabad
હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Weight loss tips
Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન
gujarat
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!
bjp
ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી