हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
195/ 6
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cultivation
Cultivation News
gujarat
આ પ્રગતિશીલ ખેડૂતનો અસરદાર કીમિયો! કશ્મીરનો મસાલો ઘરમાં ઉગાડી કરે છે લાખોની કમાણી
સૌરાષ્ટ્ર એટલે કપાસ અને મગફળીની ખેતીનું હબ ગણાય છે અને ત્યાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીની ખેતી કરતા હોય છે જોકે છેલ્લા વર્ષોમાં કેટલાક ખેડૂતોએ રૂટીન ખેતી છોડીને હવે બાગાયતી પાક લેવાનું શરૂ કર્યું છે
Nov 20,2024, 9:46 AM IST
MSP
MSPમાં વધારો છતાં ખેડૂતો નારાજ, આ પાકને છોડી મકાઈ અને કઠોળની ખેતી વધારી
ખેડૂતોનો ઝોક કઠોળ અને મકાઈની ખેતી તરફ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોયાબીન એક મહત્વપૂર્ણ ખરીફ પાક છે. મધ્ય ભારતમાં સોયાબીન ઉત્પાદક વિસ્તારોમાં તેલીબિયાં પાક સોયાબીનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ડિયન સોયાબીન પ્રોડ્યુસર્સ એસોસિયેશન આ વર્ષે અમે સોયાબીનના વિસ્તારમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યું છે.
Aug 5,2024, 16:45 PM IST
lime lemon cultivation
લીંબુની આ જાતનો છોડ લગાવવા પર 12 વર્ષ સુધી મળશે ફળ, દર મહિને થશે 1.50 લાખની આવક
લીંબુની કાગઝી વેરાયટી (Lime Lemon Cultivation)આજકાલ ખુબ વધુ પ્રચલિત થઈ રહી છે. જેનો એક છોડ 200 રૂપિયાની આસપાસ મળે છે. એક છોડ સતત 12 વર્ષ સુધી ફળ આપે છે.
Jan 11,2024, 16:47 PM IST
gujarat
હવે ઘરમા જ થશે ખેતી! અલગ ખેતર લેવાની જરૂર નથી, મળે છે તાલીમ અને સરકાર આપે છે સબસિડી
સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.
Dec 16,2023, 21:50 PM IST
Sweet Potato
ફક્ત 4 મહિનામાં થઈ જશો માલામાલ! આ પાકથી કરી શકાશે બંપર કમાણી
તેનો પાક વાવણીના લગભગ 110થી 120 દિવસ બાદ લણણી માટે તૈયાર થઈ જાય છે. તેનું ઉત્પાદન જાતો પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સરેરાશ ઉત્પાદન 15થી 25 ટન પ્રતિ હેક્ટર હોય છે.
Jul 29,2023, 16:02 PM IST
farmers
કુમકુમ ભીંડા'ની ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ! કિંમત અને ફાયદા જાણી દંગ રહી જશો
દેશમાં શાકભાજીઓમાં ભીંડા લગભગ બધાને ભાવતા હોય છે. જો કે મોટાભાગના લોકોને લીલા ભીંડા વિશે જ ખબર હોય છે બહું ઓછા લોકોને લાલ ભીંડા વિશે માહિતી હશે. આ ભીંડા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
Mar 6,2023, 11:20 AM IST
gujarat
બટાટા નગરી તરીકે જાણીતા બનાસકાઠાના ડીસામાં વાવેતર ઘટ્યું, ખેડૂતોને ખેતીથી થયો મોહભંગ
આ વર્ષે ખ્યાતિ બટાટાના મણે 90 થી 100 રૂપિયા તો બાદશાહ બટાટાના 100 થી 130 રૂપિયા અને પુખરાજના 70થી 100 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જોકે ગતવર્ષે વેપારીઓ ખેડૂતોના ખેતરોમાં બટાટા ખરીદવા આવતા હોવાથી ખેડૂતોને કોઈ વધારાનો ખર્ચ ચડતો ન હતો.
Feb 22,2023, 22:48 PM IST
જામનગર
જામનગર: સતત વરસાદથી નદી-નાળાઓ અને ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જામનગરમાં અત્ર મેઘમહેરને લઇને ઠેર-ઠેર નદી નાળા અને ડેમ છલકાયા છે. ત્યારે જ્યાં જુવો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં નદીના ઝરણા વહેતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને કુદરતની મહેર થતાં ઠેર-ઠેર જોવા મળતાં ઝરણાના અદભૂત નજારાને માણવા શહેરીજનો આજે રવિવારની રજા હોવાથી જુદા જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.
Sep 8,2019, 18:20 PM IST
rain
કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠું, ખેડૂતોને મોટુ નુકશાન
Meta information for Unseasonal Rain in Kutch Saurashtra
Jan 21,2019, 21:40 PM IST
વરસાદ
કમોસમી વરસાદ: કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોટું નુકશાન
કચ્છના પૂર્વ વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં અચનક પલટો આવવાની ઘટના સામે આવી હતી. જેથી બપોરના સમયે એકાએક વરસાદ શરૂ થયો હતો. આશરે અડધો કલાક સુધી વરાસદ પડવાથી રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા દેખાયા હતા. અચાનક વરસાદ પડવાથી ગાંધીધામના લોકોએ વરસાદની મઝા માણી હતી.
Jan 21,2019, 19:41 PM IST
ખેડૂત
ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, આ છે ટેકનિક
પરંતુ ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત ખેતી કઈ રીતે કરવી તે બાબતની તમામ જાણકારી કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
Nov 9,2018, 11:50 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા