हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
crpf dg
Crpf dg News
CRPF
દેશના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ પાસિંગ આઉટ પરેડ
દેશની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ સીઆરપીએફની પાસિંગ આઉટ સેરેમની શુક્રવારે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ। આ દરમિયાન તેઓ દર વખતે થનારી પરેડ અને અધિકારીઓની સલામી પણ થઇ નહોતી. આ સેરેમની સીઆરપીએફ ટ્રેનિંગ એકેડેમી કાદપુરમાં થઇ. તેમાં ફોર્સનાં મહાનિર્દેશક એપી માહેશ્વરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 42 ડાયરેક્ટલી એપોઇન્ટેડ ગેઝેટેડ અધિકારીઓને દેશ સેવા માટેની શપથ અપાવી હતી. કોરોના વાયરસનાં ધ્યાને રાખીને તમામ અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી પણ સમારંભમાં કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. તેમણે ટ્રેની અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહને સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
Apr 25,2020, 0:01 AM IST
Terror Attack on CRPF
કાશ્મીરમાં કાફલાના આવન જાવન દરમિયાન નિયમોમાં કરાયા ધરખમ ફેરફાર:DGનો નિર્ણય
પુલવામાં પોતાના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ સીઆરપીએફ દ્વારા હવે વધારે સતર્કતા વર્તવાનો નિર્ણય લીધો
Feb 17,2019, 23:40 PM IST
rajeev bhatnagar
કાશ્મીરમાં આતંકવાદીઓની ઉંમર ઘટી, 2 વર્ષમાં 360 ઠાર
કોઇ પણ બાબતનો ઉકેલ શસ્ત્રો ઉઠાવવાથી નહી પરંતુ મંત્રણા કરવાથી જ આવતો હોય છે, કાશ્મીરી યુવાનોને ભટકાવવામાં આવી રહ્યા છે
Sep 9,2018, 21:43 PM IST
Trending news
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા