हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cross voting
Cross voting News
MP assembly elections
MP Elections: શું ગુજરાત બહાર નેતાઓની કોઈ વેલ્યું નથી? MPમાં એક પણ ને ન મળ્યું સ્થાન
Loksabha Election 2023: ગુજરાતમાં મોટા મોટા નેતાઓ મોટા ભા થઈને ફરે છે અને મસમોટી વાતો કરી રહ્યાં છે પણ આજની એમપીની આ સ્ટાર પ્રચારકોની યાદીએ એ જાહેર કરી દીધું છે કે ગુજરાતના ભાજપના નેતાઓની ગુજરાત બહાર કોઈ વેલ્યું નથી.
Oct 27,2023, 17:37 PM IST
Droupadi Murmu
રાષ્ટ્રપતિ ચૂંટણી: વિપક્ષની એકતાનો ખુડદો બોલાયો, આ રાજ્યોમાં થયું ભરપૂર ક્રોસ વોટિંગ
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નક્કી જ હતી પરંતુ ક્રોસ વોટિંગથી જે રીતે વિપક્ષની એક્તાની પોલ ખુલે તેણે બધાને ચોંકાવી દીધા છે. કેટલાક રાજ્યોમાંથી તો 100 ટકા મતો દ્રૌપદી મુર્મૂને મળ્યા છે. એમાંથી પણ એક રાજ્ય તો એવું છે જ્યાં ભાજપની સરકાર નથી.
Jul 22,2022, 12:56 PM IST
Breaking
હાર્દિક પટેલ જાય તેલ લેવા... જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના એક પછી એક સાત ધારાસભ્યોના નામ ખૂલ્યા છે, જેઓએ ક્રોસ વોટિંગ કર્યુ છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેણે કોંગ્રેસના જ પીઠમાં ખંજર ભોંક્યુ છે. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનુ નામ પણ સામેલ છે. લલિત વસોયા એ જ ધારાસભ્ય છે, જેઓનુ નામ કોંગ્રેસની નારાજગી સામે ચઢ્યું હતું. હાર્દિક પટેલની સાથે લલિત વસોયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી વાત ચર્ચાઈ હતી. ત્યારે હવે લલિત વસોયાએ ક્રોસ વોટિંગ વિશે પૂછતા સીધુ જ કહી દીધુ હતુ કે, હાર્દિક પટેલ જાય તેલ લેવા.
Jul 22,2022, 12:37 PM IST
Breaking
7 ધારાસભ્યોએ કોંગ્રેસના પીઠમાં ભોંક્યુ ખંજર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કર્યુ ક્રોસ વોટિંગ
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર... કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કર્યુ ક્રોસ વોટિંગ, જાણો કોણ છે કોંગ્રેસના કટપ્પા
Jul 22,2022, 13:04 PM IST
અમદાવાદ
રાજ્યસભામાં ક્રોસ વોટિંગને લઇ અલ્પેશ અને ધવલસિંહ સામે હાઇકોર્ટમાં અરજી
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ડીસ્કવોલીફાય કરવા અરજી કરી છે.
Aug 6,2019, 12:29 PM IST
અમદાવાદ
રાજ્યસભામાં ક્રોસ વોટિંગને લઇ અલ્પેશ અને ધવલસિંહ સામે હાઇકોર્ટમાં અરજી
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો
Aug 6,2019, 11:49 AM IST
અલ્પેશ ઠાકોર
ઠાકોર માટે ઠાકોરનું બલિદાન: અલ્પેશ ઠાકોર અને ભાજપનું કોકડું ગૂંચમાં
કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને તેની સાથે ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવીને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક બાજુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા સત્ર બાદ ભાજપમાં જોડાઇ શકે છે.
Jul 8,2019, 15:03 PM IST
કોંગ્રેસ
ડરના કારણે નહિ શિબિર માટે ધારાસભ્યો બાલારામ રીસોર્ટમાં લવાયા: પરેશ ધાનાણી
ગુજરાતની બે રાજ્યસભાની સીટોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામ ધારાસભ્યોને પાલનપુર નજીક બાલારામ રીસોર્ટમાં લાવવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો બસ અને ઇનોવા ગાડીમાં બાલારામ રિસોર્ટમાં આવી પહોંચ્યા છે, જે આવતીકાલ સુધી રોકાણ કરશે જોકે વિપક્ષ નેતા પરેશ ધાણાનિએ કહ્યું હતું કે કોઈ ડરના કારણે નહિ પણ અમારી શિબિર માટે અમે અહીં આવ્યા છીએ.
Jul 3,2019, 22:00 PM IST
કોંગ્રેસ
રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કાફલો બસમાં આબુ જવા રવાના
રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વોલ્વો બસમાં અંબાજી દર્શન કરશે અને હવે તમામને અંબાજીથી આબુ ખાતે એક દિવસ રોકાણ કરશે.. આ બસમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના તમામ નેતાઓ આ બસમાં સવાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામને અંબાજીથી આબુ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે.
Jul 3,2019, 18:03 PM IST
ક્રોસ વોટિંગ
રાજ્યસભાની બંને બેઠકો હસ્ત કરવા ભાજપનો માસ્ટર પ્લાન,જુઓ વિગત
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાનો પ્લાન. પટેલ, ક્ષત્રિય અને કોળી નેતાઓને સોંપવામાં આવી ગુપ્ત જવાબદારી.
May 29,2019, 13:15 PM IST
ક્રોસ વોટિંગ
રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો,જુઓ વિગત
રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા બે સીટોને લઈને રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસમાં જ રાખીને ક્રોસ વોટિંગ કરાવવાની વિચારણા કરી રહી છે.
May 29,2019, 13:10 PM IST
Trending news
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
gujarat
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!
Gujarat weather update
ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે
Beauty Tips
Beauty Tips: બેજાન ત્વચાની રંગત પરત લાવવા આ વસ્તુમાં ચંદન મિક્સ કરી લગાડો ચહેરા પર