हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
158/ 5
(25.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covid case
Covid case News
gujarat
ગુજરાતમાં કોરોનાને લઈ સારા સંકેત; આજે પોઝિટીવ અને એક્ટિવ કેસમાં ઘટાડો
આજે 334 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.01 ટકા થયો છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.
Apr 26,2023, 19:38 PM IST
Coronavirus
ભારતમાં કોરોનાની ડરામણી ગતિ! આજે ફરી નવા કેસનો આંકડો 11 હજારને પાર, 28 દર્દીઓના મોત
Coronavirus Cases: શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર, કોરોનાને કારણે 28 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,31,258 થઈ છે.
Apr 21,2023, 11:28 AM IST
corona pandemic
ચીનમાં કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર સતર્ક! વિદેશી પ્રવાસીઓના કરાશે ટ્રેસિંગ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત કેંદ્રની એડવાઈઝરી ને ચુસ્ત પણે પાલન કરવા કવાયત હાથ ધરાઈ છે. તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના આપવામાં આવી છે.
Dec 21,2022, 14:35 PM IST
Covid case
દિલ્હીમાં 1534 નવા કેસ નોંધાયા, જાણો મહારાષ્ટ્ર-ગુજરાતની સ્થિતિ
મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ 19ના 3,883 નવા કેસ સામે આવ્યા, જેમાંથી 2054 સંક્રમિત રાજધાની મુંબઇના છે. તો બીજી તરફ 24 કલાક દરમિયાન બે સંક્રમિતોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલાં કોવિડ 19 ના 4,165 નવા કેસ આવ્યા હતા અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થયા હતા.
Jun 18,2022, 23:14 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે.
Oct 1,2021, 19:50 PM IST
Covid case
Covid case center ready in 3 days at Gunasada village in Tapi
Covid case center ready in 3 days at Gunasada village in Tapi
May 1,2021, 16:30 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા