Country is a vip News

ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક VIP
  અમિત શાહે કહ્યું કે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ 800 કરોડના ખર્ચે પુર્ણ થયો છે. આ ઉપરાંત 5 સ્ટાર હોટલનું કામ પણ પુર્ણ થઇ ચુક્યું છે. સુરેન્દ્રનગર - પીપાવાવ, મહેસાણા અરીઠાનું ગેજ પરિવર્તન અને વિદ્યુતિકરણનું કામ પુર્ણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં અનેક પ્રકારની યોજનાઓ PM બન્યા બાદ નરેન્દ્રભાઇએ પુર્ણ કર્યું છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણ કર્યું. ગાંધીનગર-વરીઠા મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી છે. સ્ટેચ્યુને દેશનાં 8 મહત્વાન સ્ટેશનો સાથે જોડવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી અને આધુનિક માછલીઘર ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ હતો. 1000 વર્ગ મીટરની અંદર રોબોટિક ઉદ્યોગો અને તેના આયામોને બાળકો સામે રસપ્રદ રીતે રજુ કરવાનો પ્રયસ કર્યો છે. 
Jul 16,2021, 17:44 PM IST

Trending news