हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona infected
Corona infected News
Ahmedabad
ચેતજો! આ હકીકત ભૂલશો તો મૂકાશો મુસીબતમાં; એક મિનિટમાં 5 ગુજરાતીઓને વળગે છે કોરોના
ગુજરાતમાં 8 મહિના બાદ કોરોનાના કેસ 6 હજારને પાર ચૂક્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં 6 હજાર 275 કેસ નોંધાયા છે. ત્યારે એક મોટી હકીકત સામે આવી છે. રાજ્યમાં દર મિનિટે 5 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત સામે આવી છે.
Jan 10,2022, 12:09 PM IST
india
શું દેશમાં ત્રીજી લહેર આવી ગઈ? આ જગ્યાએ 2 વર્ષનું બાળક સહિત એક જ પરિવારના 6 સંક્રમિત
નોઈડામાં ચાર મહિનામાં પહેલી વખત સૌથી વધુ 8 દર્દીઓ સંક્રમિત થવાના અહેવાલ મળ્યા છે. અગાઉ રોજના રિપોર્ટ પ્રમાણે અહીં કોરોનાના કેસ 8થી ઓછા જ રહ્યા છે.
Nov 21,2021, 9:35 AM IST
Corona vaccine
રસી લીધા બાદ પણ જો કોરોના સંક્રમિત થશો તો રિકવરી ઝડપથી આવશે: ડો. યતીન દરજી
ડો. યતીન દરજીનું માનવું છે કે, કોરોના રસી (corona vaccine) સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જતા સંક્રમણ લાગવાનો ભય રહે છે.
May 1,2021, 19:00 PM IST
gandhinagar
ગાંધીનગરમાં કોરોના વોરિયર્સ સંક્રમિત, ડોક્ટર-નર્સ સહિત 80 લોકોનો સ્ટાફ આવ્યો પોઝિટિવ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરે (Corona Second Wave) લોકોમાં મોટો ભય ફેલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં (Gandhinagar Civil Hospital) કાર્યરત 80 જેટલા લોકો સંક્રમિત થયા છે
Apr 26,2021, 13:28 PM IST
gujarat
ગુજરાત: રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત, યુ.એન મહેતામાં સારવાર મા
રાજ્યમાં ફરી એકવાર માથુ ઉંચકી રહ્યો છે. જેમાં નાના મોટા સૌકોઇ તેની ઝપટે ચડી રહ્યા છે. ભાજપનાં પક્ષ પ્રમુખ પણ ઝપટે ચડી રહ્યા છે. કોરોનાના સેકન્ડ વેવમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની સ્થિતી વિકટ બની રહી છે. ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત હોવાની જાણે તેમણે ટ્વીટ કરીને આપી હતી.
Nov 24,2020, 17:02 PM IST
bjp
ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયા કોરોના સંક્રમિત, ગોત્રી હોસ્પિટલમાં દાખલ
શહેરના સયાજીગંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમના પુત્રમાં શંકાસ્પદ લક્ષણો હોવાથી દાખલ કરાયા છે. આ અગાઉ જીતેન્દ્ર સુખડિયાના પત્ની કોરોના સંક્રમિત થયા હતા.
Nov 8,2020, 22:45 PM IST
ગુજરાત કોરોના
Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 1372 કેસ નોંધાયા, 15 લોકોના મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1372 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1289 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,27,541 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,07,801 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,370 પર પહોંચ્યો છે.
Sep 23,2020, 20:15 PM IST
Vadodara Corporation
વડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર, કોગ્રેસ-ભાજપના કાઉન્સિલરો થયા સંક્રમિત
ડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વડોદરા કોંગ્રેસ-ભાજપના કાઉન્સિલરો કોરોના સંક્રમિત થયા છે. ભાજપ કોર્પોરેટર મનોરમાબેન ખરડેનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
Sep 23,2020, 17:02 PM IST
કોરોના વાયરસ
અમદાવાદના વધુ એક નગરસેવક કોરોના સંક્રમિત થયા, SVPમાં કરાયા દાખલ
અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. AMCના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Jul 23,2020, 0:01 AM IST
70 Soldiers
દિલ્હી-નોઈડા: છેલ્લા 2 દિવસની અંદર CRPFના 70 જવાન કોરોનાની ઝપેટમાં
કોરોના વાયરસનો કેર દેશમાં સતત વધી રહ્યો છે. આવામાં કોરોના વાયરસના સંક્રમિત થવાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસની અંદર રાજધાની દિલ્હી અને નોઈડામાં તૈનાત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ( CRPF)ની 31મી બટાલિયનના લગભગ 70 જેટલા જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનો મામલો સામે આવ્યો છે.
May 2,2020, 12:33 PM IST
Ahmedabad corporation
અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય તમામ કોરોના સંક્રમિતોના નામ કર્યાં જાહેર
અમદાવાદ મહાનગર પાલિકાએ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મળે તે માટે મોટો નિર્ણય લીધો છે.
Apr 1,2020, 21:55 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો