हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
19/ 1
(6.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Consumption
Consumption News
garlic
રોજ લસણની એક કળીનું ભૂલ્યા વગર કરો સેવન! બધા રોગ તમારાથી દૂર ભાગશે
લસણમાં એલિસિન નામનું એન્ટી બેક્ટીરિયલ હોવાની સાથે વિટામીન સી, કે અને ફોલેટ સહિત જરૂરી મિનરલ્સ અને વિટમીન્સથી ભરપૂર હોવાના કારણે આપણા શરીર માટે ખુબ લાભકારી હોય છે.
Nov 27,2023, 8:16 AM IST
Benefits of Guava
સફેદ અને ગુલાબી જામફળ વચ્ચે હોય છે શું તફાવત? જાણો જામફળ સાથે જોડાયેલી જબરદસ્ત વિગતો
Benefits of Guava: શિયાળામાં જામફળનું સેવન કાળા મીઠા સાથે કરવામાં આવે છે. તે માત્ર સ્વાદમાં જ સારું નથી પરંતુ તેની અંદર મળતા પોષક તત્ત્વો અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. જામફળના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં એનર્જી, ફેટ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન બી સિક્સ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે.
Feb 14,2022, 14:21 PM IST
Food
આ વસ્તુનું કરો નિયમિત સેવન અને રહો હંમેશા તાજા-માજા
ફણગાવેલા ઘઉંની રોટલી તમારા માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા ઘઉંમાથી તમને વિટામીન્સ અને પોષક તત્વો મળે છે. ફણગાવેલું અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની ઉર્વરક ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે. જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે.
Feb 18,2021, 16:29 PM IST
WHO
6 ચમચી કરતાં વધુ ખાંડ ખાશો તો બનશો આ જીવલેણ બિમારીનો ભોગઃ WHO
ખાંડ, મીઠું અને તેલ જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસ(Type-2 Diabetes), મેદસ્વિતા (Obesity), હાઈપરટેન્શન (Hypertension), હાર્ટ એટેક (Heart Attack) અને કિડની (Kidney) સંબંધિત જીવલેણ બિમારી થવાની સંભાવના વધુ હોય છે. WHOના અનુસાર એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં માત્ર 6 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ પોતાના આહારમાં લેવું જોઈએ.
Nov 28,2019, 23:55 PM IST
zee 24 kalak
રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા વિધાનસભામાં આવ્યા સામે
ગુજરાત: છેલ્લા 2 વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસો સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 29989 કેસો વિદેશી દારૂ પકડવાના સામે આવ્યા છે .રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના બનાવો સામે આવ્યા છે. દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19689 બનાવો નોંધાયા છે. અમદાવાદ માં 2 વર્ષમાં કુલ 12428 બનાવો નોંધાયા છે.
Jul 11,2019, 12:56 PM IST
Trending news
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે