हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Congress workers
Congress workers News
GPCC Chief
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર થયેલા પથ્થરમારા મામલે શક્તિસિંહ ગોહિલે કાર્યવાહી અંગે કર્યો સવાલ
GPCC Chief Shaktisinh Gohil hits out at BJP over detention of Congress workers in Rajkot
Jul 4,2024, 16:15 PM IST
Rahul Gandhi's statement on Hindus
હિંદુઓ પર રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે પથ્થરમારો
Clash between BJP, Congress workers in Ahmedabad over Rahul Gandhi's statement on Hindus
Jul 2,2024, 20:20 PM IST
gujarat
AAP-કોંગ્રેસના 'ગઠબંધન' વચ્ચે ગુજરાત કોંગ્રેસને ઝટકો; ડાંગમાં મોટું ગાબડું પડ્યું!
લોકસભાની ચૂંટણી પૂર્વે ડાંગ કોંગ્રેસને મોટો ફટકો પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ કોંગ્રેસના પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
Feb 24,2024, 19:06 PM IST
Black Balloons
PM મોદીની સુરક્ષામાં ચૂક? કોંગ્રેસ વર્કર્સે ચોપર પાસે ઉડાવ્યા કાળા ફૂગ્ગા
પીએમ મોદીના ઉડાન ભરવાના લગભગ 5 મિનિટ બાદ આ કાળા ફૂગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પીએમ મોદીના પ્રવાસ પહેલાં જ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી અને તેના લીધે જિલ્લા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પીએમ મોદીના આગમન સાથે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા.
Jul 4,2022, 20:24 PM IST
Congress
ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલાઓની અટકાયત
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતા પોલીસ દ્વારા તમેને અટકાવવામાં આવ્યા હતા
Mar 8,2022, 15:02 PM IST
સુરત
Outrage Among Congress Workers In Vadodara And Surat
Outrage Among Congress Workers In Vadodara And Surat
Oct 1,2020, 20:30 PM IST
Rebel MLA
કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી-મીઠાઇ ખવડાવી દ્રોહી ધારાસભ્ય મેરજાને વિદાય આપી
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા અને કોંગ્રેસી હોદ્દેદારો એકત્ર થયા હતા. તમામ હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેરજાએ કરેલા દ્રોહ સામે કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોનો આરોપ છે કે અમારી મહેનત પર મેરજાએ પાણી ફેરવી દીધું છે.
Jun 6,2020, 19:36 PM IST
વડોદરા
વડોદાર પાલિકામાં હોબાળા મામલે કોંગ્રેસના 5 કાર્યકરોની અટકાયત
વડોદરા પાલિકામાં કોગ્રેસના હોબાળા મામલે પોલીસે કોગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી છે. નવાપુરા પોલીસ મથકે કાર્યકરોને ધરપકડ કરી લવાયા હતા. મિતેશ પરમાર, મિતેશ ઠાકોર, વિજય બુમ્બડીયા, હસમુખ પરમાર, મનોજ ઈલ્લેની પોલીસે ધરપકડ કરી છે. કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ નવાપુરા પોલીસ મથકે પહોચ્યા હતા. પ્રશાંત પટેલે પોલીસ ફરીયાદ ખોટી ગણાવી હતી. પોલીસ ફરીયાદ બાદ પણ પાણી માટે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. ગંભીર કલમો સાથે પોલીસે ફરિયાદ નોંધી છે.
Oct 19,2019, 14:05 PM IST
કોંગ્રેસ રેલી
હેલ્મેટ વગર રેલી કાઢનારા નવસારીના કોંગ્રેસી કાર્યકર્તાઓને મેમો પકડાવાયા
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શુક્રવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. જોકે, આ ગાંધી સંદેશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટૂવ્હીલર ચલાવતા સમાયે હોલ્મેટ પહેર્યા ન હતા. આથી હેલ્મેટ વગર બાઇક ચલાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓને નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો પાઠવવામાં આવ્યા છે.
Sep 28,2019, 21:53 PM IST
Rajkot City
રાજકોટના રાજમાર્ગો પર ખાડાને લઈ કોંગ્રેસ જાગી, જુઓ શું કર્યું
રાજકોટ: આખરે 3 મહિના બાદ જાગેલી કોંગ્રેસે કર્યો વિરોધ, કોગ્રેસે શહેરના તમામ વોર્ડમાં સૂત્રોચ્ચાર કરી હવન કર્યો. સોરઠિયાવાડી સર્કલ નજીક કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત 10ની અટકાયત કરવામાં આવી.
Sep 14,2019, 15:22 PM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત