हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cloth market
Cloth market News
Business
ચાર રાજ્યોની ચૂંટણીથી સુરતના વેપારીઓને લોટરી લાગશે, ફરી બેઠો થશે સુરતનો કાપડ ઉદ્યોગ
Surat Textile Market : ચાર રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીથી સુરતનો કાપડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે... વેપારીઓને 100 કરોડનો બિઝનેસ મળવાની આશા છે
Sep 13,2023, 8:13 AM IST
surat
કાપડ વેપારીઓનું કરોડોનુ ઉઠામણું કરનાર ઠગ પકડાયો, મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો
Surat Crime News : છ વર્ષ પહેલા ઉઠમણું કરનાર આરોપી રવિ રાજસ્થાનના ફતેપુર ખાતે મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતે જઈને આરોપી રવિ શર્માને ઝડપી પાડ્યો
Sep 28,2022, 11:33 AM IST
surat
સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું કરનાર વધુ એક આરોપીની કરાઈ ધરપકડ
થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.
Sep 12,2022, 18:15 PM IST
ઠગાઇ
અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ
અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Jul 19,2020, 21:51 PM IST
સુરત
"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક
સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનો માંથી કાપડની ચોરીની ઘટનાઓ આમતો સામાન્ય રીતે બનતી હોય છે, પરતું એક જ માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી થતી હોવાનું બન્યું હોય તો હોબાળો મચે તે શક્ય છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે પોલીસે પણ ગંભીરતાથી કામગીરી કરવાની ફરજ પડી છે. સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
Jan 13,2019, 22:59 PM IST
Trending news
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો