हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chickpeas
Chickpeas News
farmer
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે ટેકાના ભાવે ખરીદી માટેની તારીખ લંબાવાઇ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
Oct 3,2022, 22:20 PM IST
Chickpeas
આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં ક્યારેય નહીં રહે પોષણની કમી, હેલ્ધી રહેવા આટલું કરો
Sep 14,2021, 11:25 AM IST
Chickpeas
બેડ પરના 'બાદશાહ' બનવું હોય તો સવારે આ વસ્તુનું કરો સેવન, તમારી પાર્ટનર પણ રહેશે ખુશ
દરેક પુખ્ત વયનો પુરુષ પોતાની પાર્ટનરને હંમેશા ખુશ રાખવા માંગે છે. શારીરિક સુખ માણતી વખતે મહિલા પાર્ટનરને સંતોષ મળે તે માટે પુરુષો અનેક ઉપાય કરતા હોય છે. ત્યારે જો આપ તમામ પ્રકારના ઉપાય કરી ચૂક્યા હોવ અને આપને ધાર્યું પરીણામ ન મળ્યું હોય તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. તમારી જાતને ફીટ રાખવા માંગો છો? બોડી બિલ્ડિંગ કરો છો? અથવા શારીરિક નબળાઇ દૂર કરવા માંગો છો? આ દરેક પ્રશ્નોનું એક જ નિરાકરણ છે. જે તમને આ આર્ટીકલમાં મળી જશે.
Jun 13,2021, 13:58 PM IST
Patan
Patan: ચણામાં ટેકાના ભાવે ખરીદીનાં નામે ખેડૂતો સાથે મજાક, દરિયામાંથી ટીપું ખરીદી સરક
જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં ચણા (Chickpeas)નું વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે ત્યારે હવે માલ તૈયાર થયા બાદ માર્કેટ યાર્ડ (Market Yard) માં વેચાણ અર્થે લઈ જતા સરકાર (Government) દ્વારા ટેકા ભાવ જાહેર કર્યા છે. એક ખેડૂતના 50 મણ ખરીદી કરવાની જાહેરાત કરતા જેની સામે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે. મોટું ઉત્પાદન થયું હોવા છતાં સરકાર (Government) માત્ર 50 મણ ખરીદી કરે તો બાકીનો માલ જાહેર હરાજીમાં નીચા ભાવે વેચાણ કરવો પડી રહ્યો છે. તો સરકાર (Government) ટેકાના ભાવે વધુ ચણા (Chickpeas) ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે.
Mar 13,2021, 19:40 PM IST
ખેડૂત
ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ખેડૂતોની અટકાયત
પાટણ જિલ્લાના ખેડુતોએ ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં સમી શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ગળામાં ચણા ભરેલી થેલી લટકાવી માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શિત કરતાં પોલીસે ખેડૂત આગેવાન કુલદીપ સગર અને રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવતાં જગતના તાત માં ભારે રોષ વ્યાપ્યો છે.
Jun 1,2020, 16:23 PM IST
morbi
મોરબીમાં ખેડૂતોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જાણો કેમ...
મોરબી જીલ્લામાં ચણાની ખરીદી માટે ચાલતી નોંધણીમાં ખેડુતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબીના યાર્ડ ખાતે ખેડુતો હેરાન થઇ રહ્યાં છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા ખેડુતોના પ્રશ્ને યાર્ડમાં પોહચ્યા હતા. હાલમાં કોમ્પ્યુટર ઓછા હોવાથી મોરબી જીલ્લાના ખેડૂતોમાં માથાકુટ થયા છે.
Feb 19,2020, 17:20 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર