Chhapaak News

JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ જેએનયુ ઘટના (JNU Violence) બાદથી અનેક મોટા બ્રાન્ડ્સે તેનાથી દૂર ભાગી રહ્યાં છે. જ્યારે કે, કેટલાક બ્રાન્ડ્સનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કેટલીક જાહેરાતો થોડા સમય માટે હટાવી રહ્યાં છે. કોકા-કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરનારા આઈપીજી મેડીબ્રાન્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિન્હાએ કહ્યું કે, સામાન્ય રીતે, બ્રાન્ડ્સ સુરક્ષિત રહેવાનુ પસંદ કરે છે અને કોઈ પણ વિવાદથી સાવધાન રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયે દીપિકા પાદુકોણ પર ફિલ્માયેલી સ્કીલ ઈન્ડિયાનો પ્રમોશનલ વીડિયો ડ્રોપ કરી દીધો છે.
Jan 13,2020, 13:24 PM IST
PICS: સ્કૂલ ટાઈમમાં દીપિકા પાદુકોણને ટીચર્સ મજેદાર REMARKS આપતી, વાંચો
બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)  ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર પોતાના સ્કૂલ ડેઝની કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી માલૂમ પડે છે કે સ્કૂલ લાઈફમાં દીપિકા કેવી વિદ્યાર્થીની હતી. પોસ્ટ કરાયેલી તસવીરોમાં મુજબ, દીપિકાના ટીચરનું માનવું હતું કે તે ક્લાસમાં બહુ જ વાતોડી હતી. ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાનું શીખવુ જોઈએ. એટલું જ નહિ, દીપિકાને દિવસમાં સપના જોવાની પણ આદત હતી. દીપિકા દ્વારા શેર કરયેલ આ પોટ પર તેના પતિ રણવીર સિંહે કોમેન્ટ કરતા કહ્યું કે, ટ્રબલ મેકર. રણવીર સિંહ ઉપરાંત અનેક લોકો તથા ફિલ્મી સ્ટાર્સે દીપિકા  (Chhapaak) ના તસવીર પર કોમેન્ટ્સ કરી છે.
Oct 2,2019, 11:58 AM IST

Trending news