PICS: સ્કૂલ ટાઈમમાં દીપિકા પાદુકોણને ટીચર્સ મજેદાર REMARKS આપતી, વાંચો

બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)  ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર પોતાના સ્કૂલ ડેઝની કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી માલૂમ પડે છે કે સ્કૂલ લાઈફમાં દીપિકા કેવી વિદ્યાર્થીની હતી. પોસ્ટ કરાયેલી તસવીરોમાં મુજબ, દીપિકાના ટીચરનું માનવું હતું કે તે ક્લાસમાં બહુ જ વાતોડી હતી. ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાનું શીખવુ જોઈએ. એટલું જ નહિ, દીપિકાને દિવસમાં સપના જોવાની પણ આદત હતી. દીપિકા દ્વારા શેર કરયેલ આ પોટ પર તેના પતિ રણવીર સિંહે કોમેન્ટ કરતા કહ્યું કે, ટ્રબલ મેકર. રણવીર સિંહ ઉપરાંત અનેક લોકો તથા ફિલ્મી સ્ટાર્સે દીપિકા  (Chhapaak) ના તસવીર પર કોમેન્ટ્સ કરી છે.

નવી દિલ્હી :બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)  ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર પોતાના સ્કૂલ ડેઝની કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી માલૂમ પડે છે કે સ્કૂલ લાઈફમાં દીપિકા કેવી વિદ્યાર્થીની હતી. પોસ્ટ કરાયેલી તસવીરોમાં મુજબ, દીપિકાના ટીચરનું માનવું હતું કે તે ક્લાસમાં બહુ જ વાતોડી હતી. ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાનું શીખવુ જોઈએ. એટલું જ નહિ, દીપિકાને દિવસમાં સપના જોવાની પણ આદત હતી. દીપિકા દ્વારા શેર કરયેલ આ પોટ પર તેના પતિ રણવીર સિંહે કોમેન્ટ કરતા કહ્યું કે, ટ્રબલ મેકર. રણવીર સિંહ ઉપરાંત અનેક લોકો તથા ફિલ્મી સ્ટાર્સે દીપિકા  (Chhapaak) ના તસવીર પર કોમેન્ટ્સ કરી છે.

1/5
image

ટીચરનું માનવુ હતું કે, દીપિકા ક્લાસમાં બહુ જ વાતોડી હતી.

2/5
image

ટીચરે એમ પણ લખ્યું છે કે, દીપિકા ક્યારે પણ ક્લાસમાં ઈન્સ્ટ્રક્શનનું પાલન કરતી ન હતી.

3/5
image

આખરે લખ્યું છે કે, તે બહુ જ સપના જોતી હતી. 

4/5
image

દીપિકાની આ પોસ્ટ પર લોકો ઢગલાબંધ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

5/5
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા જલ્દી જ ફિલ્મ છપાક (Chhapaak) માં જોવા મળશે. (ફોટો સાભાર - દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ)