हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
78/ 0
(19)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Charan
Charan News
Rajkot
શ્રમજીવી કામદાર હડતાળને અખીલ ભારતીય કિસાન સભાનું સમર્થન
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:15 PM IST
Rajkot
રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:10 PM IST
ત્રિશુલ રાસ
ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા
અર્વાચિન દાંડીયાના યુગમાં પ્રાચીનતા જાળવવી એટલી જ મુશ્કેલ છે તો છેલ્લાં ત્રેવીસ વર્ષથી જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઇશ્રી સોનલ માના મંદિર ખાતે નવરાત્રીના નવે નવ દિવસ ચારણ સમાજના યુવાનો દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમથી રજૂ કરાય છે
Oct 8,2019, 13:01 PM IST
Dayro
બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ
Rainfall of rupees on Brijrajdan Gadhvi
Feb 11,2019, 21:10 PM IST
ડાયરો
કોડિનાર: ભવ્ય લોક ડાયરામાં બ્રિજરાજ પર થયો રૂપિયાનો વરસાદ
કોડીનારના ગેવડી ગામે રાજપૂત સમાજના કુલભૂષણ સંત શૂરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવમાં ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવી પર લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Feb 11,2019, 18:05 PM IST
માલધારી સમાજ
માલધારીઓના સંમેલન પહેલા પોલીસે પહોંચી, આગેવાનએ કર્યા સરકાર પર પ્રહાર
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિપ્રદર્શન કરી આડકતરી રીતે નેતાઓ અને પાર્ટીઓને સંદેશો આપી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ ખાતે માલધારી આગેવાન મુકેશ ભરવાડે માલધારી મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જો કે ચર્ચા થાય એ પહેલા જ વિવાદ સર્જાયો હતો.
Jan 20,2019, 0:07 AM IST
Trending news
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ