हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Central Home Minister
Central home minister News
Central Home Minister
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતીઓને લોકાર્પણ કરશે કઈ-કઈ ભેટ?
Navratri 2024: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના હોમ ટાઉન અમદાવાદમાં આવી પહોંચ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ ગુજરાતીઓને અનેકવિધ ભેટો લોકાર્પણ કરશે...
Oct 3,2024, 10:26 AM IST
Central Home Minister
અમિત શાહે કહ્યું ત્રિપુરા સહિત તમામ રાજ્યોમાં જીતશે ભાજપ, જણાવ્યો 2024નો પ્લાન
અમિત શાહે જણાવ્યુંકે, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બધે ભાજપ જીતશે. એવું અમિત શાહે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. ભાજપની સરકારની નવી નવી યોજનાઓ, મોદીજીના વિકાસના વિઝનને લોકોએ અપનાવી લીધું છે.
Feb 14,2023, 10:57 AM IST
Amit Shah Praised Kantara
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ
Amit Shah Praised Kantara: ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મ ‘કાંતારા’ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેં હાલમાં જ ફિલ્મ ‘કાંતારા’ જોઈ છે. મને ફિલ્મ જોયા પછી દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ખબર પડી. દક્ષિણ કન્નડ જિલ્લામાં ધાર્મિક પરંપરાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે. આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે રાજ્યમાં આવી સમૃદ્ધ પરંપરાઓ છે.
Feb 12,2023, 15:21 PM IST
Central Home Minister
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ આવતીકાલે અનેક લોકાર્પણ અને ખાતમુહુર્ત ના કાર્યક્રમમાં હાજરી આપશે. દેશના ગૃહમંત્રી શાહ જયારે આવતીકાલે જયારે તેમના મત વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે તેમના આવતીકાલના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતેથી આપી હતી.
Jan 9,2020, 19:54 PM IST
અમિત શાહ
ગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી 2021ની વસતી ગણતરી ડિજિટલી કરાશે એટલે કે વસતી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2021ની વસતી ગણતરી માટે સરકાર રૂ.12,000 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે અને તેની 'રાષ્ટ્રીય વસતી રજિસ્ટર(National Population Register- NPR) તૈયાર કરવામાં આવશે.'
Sep 23,2019, 16:07 PM IST
અમિત શાહ
ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત ગૃહરાજ્યની મુલાકાતે
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય પછી નવી સરકારમાં અમિત શાહને ગૃહમંત્રી તરીકેની જવાબદારી મળી છે, તેઓ બે દિવસના રાજ્યના પ્રવાસે 3 જુલાઈના રોજ આવી રહ્યા છે
Jul 1,2019, 19:09 PM IST
Trending news
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો