हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cbinet meeting
Cbinet meeting News
grade pay
પોલીસકર્મીઓના ગ્રેડ પે અંગે ભુપેન્દ્ર પટેલની સરકાર શુ નિર્ણય લેશે, આજે કેબિનેટ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પે મુદ્દે પણ ચર્ચા થશે. ગ્રેડ-પે સહિતના વિવિધ મુદ્દા પર પોલીસકર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, ત્યારે આ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ આપવા સંદર્ભે તથા હાલમાં ચાલી રહેલા વેક્સીનેશન મામલે પણ વિચારણા કરવામાં આવશે. તથા બાળકોને કોરોના રસી આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કેબિનેટ બેઠકમાં વીજ સંકટ સંદર્ભે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂત સહાય પેકેજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Oct 27,2021, 8:35 AM IST
Trending news
Uttarayan
ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી, નેતાઓએ પણ કરી જોરદાર પતંગબાજી
Gujarat politics
20 જાન્યુઆરી સુધી ભાજપ જાહેર કરી શકે છે શહેર અને જિલ્લા પ્રમુખોના નામ
Kangana Ranaut
'ઇમરજન્સી' રિલીઝના 3 દિવસ પહેલા કંગના રનૌતને ઝટકો, અહીં ફિલ્મ પર લાગ્યો પ્રતિબંધ
Harsha Richharya
મહાકુંભની સુંદર 'સાધ્વી'!કોણ છે હર્ષા રિચારિયા?ગ્લેમર છોડી અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો
sip investment
SIPમાં સારૂ વળતર મેળવવા માટે અપનાવો આ 'Triple 5' ફોર્મ્યુલા, બની જશો કરોડપતિ
NTPC Green Energy
આ શેરમાં આવશે ભૂકંપ? 40% ઘટાડાનું અનુમાન, બ્રોકરેજે વેચવાની આપી સલાહ
Uttarayan festival
ઉત્તરાયણનો પર્વ બન્યો જીવલેણ! રાજ્યમાં ઘાતક દોરીથી 3ના મોત, અનેકના ગળા કપાયા
sneeze
શું સવારે ઉઠીને પણ તમને છીંક આવવાની છે સમસ્યા? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય
Sachin Tendulkar
ક્રિકેટના આ 10 રેકોર્ડ્સ તોડવા અસંભવ કામ, સારા-સારા ખેલાડીઓ પણ ટૂંકા પડશે
Budget 2025
બજેટમાં રેલ સેફ્ટી-ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર રહેશે ફોકસ, સ્ટેશનો-ટ્રેનોનો બદલવાશે રંગરૂપ