हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cats
Cats News
Vastu Shastra
Vastu Tips: તમારા ઘરમાં બિલાડીના બચ્ચાં જન્મે તે શુભ કે અશુભ ? જાણો આ ઘટનાનો અર્થ
Vastu Shastra: ઘણીવાર એવું બને કે કોઈ બિલાડી ઘરમાં આવી બચ્ચાંને જન્મ આપે. આ ઘટના સામાન્ય લાગે છે પરંતુ તેનો ગાઢ અર્થ વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલો છે. વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે બિલાડી ઘરમાં બચ્ચાંને જન્મ આપે તેનો અર્થ શું થાય છે.
Aug 21,2024, 9:49 AM IST
Scientists
હવે માણસો સમજી શકશે જાનવરોની ભાષા, કુતરું 'ભાઉં ભાઉં' કરશે તો ખબર પડી જશે વાત
What Is My cat Saying: આપણે બિલાડીના મ્યાઉ અને કૂતરાના ભસવા પાછળનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેને ઘણી હદ સુધી સમજી પણ શકીએ છીએ. પરંતુ તે ઘણો સમય લે છે. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં પાલતુ પોપટ અને પાલતુ પ્રાણીઓની ભાષા સમજી શકાશે.
Nov 7,2023, 12:02 PM IST
COVID-19
એક Coronavirus ની ચુંગલમાંથી છૂટ્યા નથી, ત્યાં તો બીજા 2 કોરોના હુમલો કરવા તૈયાર
વૈજ્ઞાનિકોએ એવું નિવેદન આપ્યું છે જેને જાણીને લોકો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે બહુ જલદી લોકો કોરોનાના બીજા બે વાયરસની ઝપેટમાં આવીને સંક્રમિત થઈ શકે છે.
May 23,2021, 6:59 AM IST
Cats
ટીવી શોમાં મહિલાએ ચોંકાવનારા ખુલાસા, જાણીને રહી જશો દંગ
આ વિદેશી મહિલાએ જે ખુલાસો કર્યો એ જાણીને તમે પણ ચોંકી જશો. દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે આ મહિલા પણ કંઈક એવા જ અલગ સ્વભાવની છે તે વાત તો ચોક્કસ છે.
Feb 2,2021, 17:13 PM IST
વાયરલ વીડિયો
સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ, જુઓ Viral...
પોરબંદરના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામે બિલાડી અને સાપની લડાઇ જોવા મળી હતી. રસ્તા પરથી ખેતરમાં જઈ રહેલ સાપને રોકાવી શિકાર કરવાનો બિલાડી દ્વારા પ્રયાસ કરાયો હતો. 4 મીનીટથી વધુ ચાલેલી લડાઈમાં આખરે બંને પોત પોતાના રસ્તે જવા રવાના થયા હતા. સ્થાનિક ખેડૂત દ્વારા આ લડાઈનું મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ કરાયું હતું.
Dec 1,2019, 11:10 AM IST
બિલાડી
માતાનું વાસ્તલ્ય: બિલાડી ‘મા’ બની વાંદરાના બચ્ચાની રાખે છે સંભાળ
વિદ્યાનગરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ બિલાડીનો વાંદરાના બચ્ચ માટેનો પ્રેમ જાણે પોતાનું ખુદનુ બચ્ચુ હોય તેવી રીતે ચોવીસ કલાક બીજા જાતીના બચ્ચાની કાળજી રાખી રહી છે. ચાર દિવસ પહેલા વાંદરીને ઇલેક્ટ્રીકના થાંભલા પર ઇલેટ્રીક શોક લાગે તે સમયે તેની પાસેનું બચ્ચુ પડી ગયુ હતુ. તેમા તેનો બચાવ થયેલ અને વાંદરીનુ મોત થયેલ હતું.
Jul 13,2019, 17:04 PM IST
અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 2,65,874 લોકોને કરડ્યા કૂતરા
મેગાસીટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. પરંતુ જો તમને એમ જાણવા મળે કે શહેરમાં કૂતરા ઉપરાંત ઉંદર, બકરી, ઘોડા, ઉંટ, અને ભૂંડ દ્વારા પણ માનવીઓને કરડવાના બનાવ પણ મોટી સંખ્યામાં બને છે તો...? આટલુ ઓછુ હોય એમ એએમસીના ચોપડે તો માણસ દ્વારા માણસને પણ કરડવાના ચોંકાવનારા બનાવ નોંધાયા છે. આમ વર્ષ 2010 થી 2018 સુધીમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના કારણે કુલ 18 માનવીઓના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.
Feb 19,2019, 22:56 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય