हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BUTTER
Butter News
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Homemade Ghee: જો તમે ગામડે મળે એવું શુદ્ધ, દાણેદાર અને સુગંધી ઘી ઘરે બનાવવા માંગો છો તો આજે તમને તેના માટેની સરળ ટીપ્સ જણાવીએ દઈએ. આ ટીપ્સ ફોલો કરી તમે 7 દિવસની મલાઈમાંથી ડબ્બો ભરીને દાણેદાર ઘી તૈયાર કરી શકો છો.
Jan 18,2025, 8:41 AM IST
gujarat
પશુપાલકો સાવધાન! પશુઓમાં વધી રહ્યો છે આ રોગ, રાખજો આ કાળજી, યુધ્ધના ધોરણે કાર્યવાહી!
પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગને નાથવા રાજ્ય સરકાર સજ્જ. બનાસકાંઠા જિલ્લામાં ખરવા-મોવાસા રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી. બનાસકાંઠામાં કુલ ૧૬.૪૯ લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગપ્રતિકારક રસીકરણ કરાયું. હાલની પરિસ્થિતિએ બનાસકાંઠામાં કોઈપણ પશુ ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી. રાજ્ય સરકારે બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કર્યા.
Feb 29,2024, 16:27 PM IST
skin care
Skin Care: ત્વચાની સંભાળ માટે ઘરે બનાવો માખણનું મોઈશ્ચરાઈઝર, જાણો બનાવવાની રીત
Skin Care: શિયાળામાં ત્વચા પર ડ્રાયનેસ વધે તેનું કારણ હોય છે ત્વચામાં મોઈશ્ચરની ખામી હોય છે. જો તમે આ કમીને દૂર કરશો તો તમારી ત્વચા શિયાળામાં પણ સુંદર દેખાશે. શિયાળામાં ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે તમે માખણનો ઉપયોગ સ્કીન કેર રૂટિનમાં કરી શકો છો.
Nov 24,2023, 16:11 PM IST
URFI JAVED
Urfi Javed પરાઠામાં મિક્સ કરીને ખાય છે 2 વસ્તુ, જાણો સ્વાસ્થ્યને થશે ફાયદો કે નુકસાન
શિયાળામાં બીટરૂટ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે એક પૌષ્ટિક ફળ છે. જેમાં ફાઈબર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. ચાલો જાણીએ કે જો તેના પરાઠા ખાવામાં આવે તો તે શરીર માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે.
Feb 1,2023, 16:12 PM IST
Reality check
અમદાવાદીઓ જેને બટર સમજીને ખાય છે તે નીકળ્યું નકલી, રિયાલિટી ચેકમાં થયો ખુલાસો
Reality Check Of Butter In Ahmedabad : તમે જેને બટર સમજીને ખાઓ છો, તે હકીકતમાં કંઈક જુદુ જ છે, જે લોકોના આરોગ્યને નુકસાન કરે છે... ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં પકડાયું નકલી બટરનો ઉપયોગ
Aug 27,2022, 21:35 PM IST
paneer butter masala
પનીર બટર મસાલા પર કેટલા ટકા જીએસટી? સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચા
દહીં, છાસ, દૂધ, લોટ, બટર, ચોખા પર જીએસટી વધારવાના નિર્ણયની લોકો દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે ટ્વીટ કરી કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ આ વચ્ચે વધુ એક સવાલ વાયરલ થઈ રહ્યો છે.
Jul 20,2022, 17:29 PM IST
Benefit Of Coffee
શું તમે બુલેટપ્રૂફ કોફી પીધી છે? કેવી રીતે કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
છેલ્લાં કેટલાંક સમયથી બુલેટપ્રૂફ કોફી પીવાનું ચલણ વધી ગયું છે. આ કોફી અનેક સેલિબ્રિટીઝના ડાયેટનો ભાગ છે. જોકે આ પ્રકારની કોફીનો ઉપયોગ લાંબા સમયથી થતો રહ્યો છે. પરંતુ તેને બુલેટપ્રૂફ કોફીનું નામ પછી આપવામાં આવ્યું છે. જાણો તેની શરૂઆત કેવી રીતે થઈ.
Jul 14,2022, 9:47 AM IST
gujarat
હવે આજ બાકી હતું!! મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું
મહેસાણા દૂધસાગર ડેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. જેમાં કરોડો રૂપિયાનું બટર ચોરાયું છે. સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ બાલવા ખાતે બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ ડેરી દ્વારા માસિક 3.39 લાખ ભાડાથી બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યું હતું.
Jun 7,2022, 12:54 PM IST
BUTTER
Butter For Skin: ચહેરાની ચમક પાછી લાવશે માખણ! જાણી લો આ સરળ ત્રણ ઉપાય
આજે અમે તમારા માટે માખણના ફાયદા લાવ્યા છીએ. હા, માખણ સ્વાસ્થ્ય માટે તેમજ ત્વચા માટે ઘણા ફાયદા આપે છે. જ્યારે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે ત્યારે ચહેરા પર ઘણી પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. શુષ્કતાને કારણે, ત્વચાની સ્થિતિસ્થાપકતા અદૃશ્ય થવા લાગે છે, ચહેરા પર પિગમેન્ટેશન અને ડાઘ પણ સરળતાથી અદૃશ્ય થઈ જતા નથી. આ કિસ્સામાં માખણ તમને મદદ કરી શકે છે. માખણ આ બધી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે.
Sep 13,2021, 16:57 PM IST
Sperm
SPERM કાઉન્ટ વધારવા છે તો ફિકર નોટ, આ 5 વસ્તુનું સેવન કરો માખણ જેવું થઈ જશે સ્પર્મ!
કોઈ પણ પુરુષની કુશળતા તેના સ્વાસ્થ્ય પર આધારીત છે. તેથી, જરૂરી છે કે સમયસર શરીરની કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉપાય કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે. પ્રજનન માટે વીર્ય એક આવશ્યક ઘટક છે.
Jun 20,2021, 17:45 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ