हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Borivali
Borivali News
Indian railways
બરાબર દિવાળી વખતે અમદાવાદ-મુંબઈ વચ્ચે આ તારીખોમાં 15 ટ્રેનો રદ, જાણો વિગતો
અમદાવાદથી મુંબઈના રૂટ પર મુસાફરી કરવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 15 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 24 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. અત્રે જણાવવાનું કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર પર અસર થઈ છે.
Oct 26,2023, 10:38 AM IST
gujarat
'ગરબા ક્વીન' ફાલ્ગુની પાઠકના સ્વરે ઝુમશે મુંબઈવાસીઓ! ગરબાપ્રેમીઓને પડી જશે જલસો
'ગરબા ક્વીન' ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે બીજી બાજુ મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન મેદાન ખાતે થનાર નવરાત્રી થકી ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવામાં આવશે.
Oct 6,2023, 17:27 PM IST
Vande Bharat train
હવે બોરીવલી સ્ટેશન પર પણ ઉભી રહેશે અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન
Vande Bharat train between Ahmedabad-Mumbai gets one more stoppage at Borivali
Jan 15,2023, 9:40 AM IST
mumbai
Watch: બોરીવલીમાં 4 માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું, Video જોઈને હચમચી જશો
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ફાયરના કર્મીઓ કાટમાળમાં કોઈ ફસાયેલું નથી તેની જાણકારી મેળવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે બોરીવલી પશ્ચિમ સાઈબાબા નગરમાં સાઈબાબા મંદિર પાસે ગીતાંજલિ બિલ્ડિંગ બપોરે લગભગ સાડા બાર વાગે તૂટી પડ્યું.
Aug 19,2022, 14:46 PM IST
mumbai
મુંબઇની આ જગ્યા કપલ માટે બની KISSING ZONE, તેને અટકાવવા લોકોએ કર્યું આ કામ
મુંબઈના બોરીવલીના ચીકુવાડી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ હાઉસિંગ સોસાયટીએ તેના ગેટની બહાર NO KISSING ZONE લખ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે પ્રેમી યુગલો આવે છે અને સોસાયટીની સામે પાર્કમાં બેસીને કેટલાક યુગલો અહિયાં કિસ કરે છે
Aug 3,2021, 19:09 PM IST
surat
સુરત: ઉધનાથી ગુમ થયેલા 3 બાળકો મુંબઇથી મળી આવ્યાં
શહેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે 3 બાળકો ગુમ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામના બાળકો ગુમ થયા હતાં. જો કે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલા બાળકો મુંબઇના બોરીવલીથી મળી આવ્યાં છે. જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Dec 9,2019, 11:14 AM IST
મુંબઇ
મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના ડાયમંડ જપ્ત
મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે.
Oct 3,2019, 17:00 PM IST
surat
મુંબઈમાં ભારે વરસાદને લઈને એસ.ટી નિગમે શું વ્યવસ્થા શરૂ કરાઈ
મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે મુસાફરો રઝડ્યા, વાહન વ્યવહાર એસ.ટી નિગમે કરી બસની વ્યવસ્થા, સુરત, વલસાડથી બોરીવલી સુધીની વિશેષ બસ સેવા, તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ વ્યવસ્થા
Jul 2,2019, 12:58 PM IST
વરસાદ
મુંબઇમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા, બોરીવલીમાં 3 મકાન ધરાશાઇ
સતત વરસાદના લીધે જ્યાં એક તરફ ટ્રાફિક જામ થઇ ગયો છે, તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા દયનીય સ્થિતિ થઇ ગઇ છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વ વિસ્તારમાં 3 ઘરના કેટલાક ભાગ ધરાશાઇ થઇ ગયા.
Jul 10,2018, 8:37 AM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય