हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Manifesto
Bjp manifesto News
Lok Sabha Elections 2024
2 મોટી થીમ પર આધારિત હશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, મોદીની ગેરંટી અને વિકસિત ભારત 2047 સંકલ્પ પર હશે મેનિફેસ્ટો
Lok Sabha Elections 2024: BJP Manifesto To Be Named 'Modi Guarantee'
Apr 1,2024, 16:45 PM IST
West Bengal Assembly Elecion
અમિત શાહ 21 માર્ચના જાહેર કરશે BJP નું ઘોષણાપત્ર, OBC પર મોટી જાહેરાતની સંભાવના
ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવાર એટલે કે, 21 માર્ચના પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જારી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંગાળ યાત્રા દરમિયાન પાર્ટીના વિઝન ડોક્યૂમેન્ટ (ઘોષણા પત્ર) જારી કરશે
Mar 19,2021, 16:48 PM IST
વીર સાવરકર
વીર સાવરકરના વિરોધમાં નથી, પરંતુ તેમના હિન્દુત્વનું સમર્થન કરતો નથીઃમનમોહન
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું કે, તેઓ વીર સાવરકરના વિરોધી નથી, પરંતુ તેઓ જે હિન્દુત્વની વિચારધારાનું સમર્થન કરતા હતા, કોંગ્રેસ તેની તરફેણમાં નથી. આ અગાઉ કોંગ્રેસે મંગળવારે હિન્દુ મહાસભાના સંસ્થાપક વિનાયક દામોદર સાવરકરને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારત રત્ન આપવાની ભાજપની માગણી સામે સવાલ ઉઠાવ્યો હતો.
Oct 17,2019, 17:39 PM IST
લોકસભા ચૂંટણી 2019
મને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે: પી. ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે તેમને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે અને તેમણે ભગવા પાર્ટી પર તેમના ચૂંટણી ઢંઢેરામાં ‘કથિત રાષ્ટ્ર સુરક્ષા’ પર સખત વલણ અપનાવવાની વાત કહીં તેમની નિષ્ફળતાઓને છુપાવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
Apr 10,2019, 8:43 AM IST
loksabha elections 2019
ભાજપ અને કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં આ 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો
કોંગ્રેસે ગરીબોને પેંશન અને ખેડૂતો માટે અલગથી બજેટ જેવી જાહેરાત કરી છે તો ભાજપે ખેડૂતોની આવક વધે તથા ગરીબી ઘટે તેવા ઉપાયો કરવાની વાત કરી છે
Apr 8,2019, 16:13 PM IST
ભાજપનો ચૂંટણી ઢંઢેરો
લોકસભા ચૂંટણી 2019: ભાજપના 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લ
લોકસભા ચૂંટણી 2019 માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. ભાજપે તેને 'સંકલ્પ પત્ર'ના નામે બહાર પાડ્યો. ભાજપનો આ સંકલ્પ પત્ર 48 પાનાનો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ભાજપે ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ બહાર પાડ્યા છે.
Apr 8,2019, 15:24 PM IST
ભાજપનો સંકલ્પ પત્ર
BJP Manifesto 2019: ભાજપનો ચૂંટણી ઢંઢેરો, સંકલ્પ પત્રમાં વેપારીઓ માટે ખુશી
ભાજપનો સંકલ્પ પત્ર: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે દરેક વર્ગ માટે વિવિધ સંકલ્પો વ્યક્ત કર્યા છે. નાના વેપારીઓ માટે પેન્શનની મોટી જાહેરાત કરી છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. સંકલ્પ પત્ર રજૂ કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ દર્શાવી હતી અને ફીર એકવાર મોદી સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Apr 8,2019, 14:57 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરતાં અમિત શાહે શું કરી મોટી વાત, જાણો
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) માટે ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) રજૂ કરતાં ભાજપ (BJP) અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) આજે મોટી વાત કરી, નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવતાં દેશનું વિશ્વમાં ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. જનતાના અવાજને સાંભળી એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ સંકલ્પ પત્રમાં (BJP Manifesto) પૂરો પ્રયાસ કરાયો હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે શું કહ્યું? જુઓ આ વીડિયોમાં...Watch Video
Apr 8,2019, 12:25 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપનો ચૂંટણી ઢંઢેરો, અમિત શાહે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવી દેશનું ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે સંકલ્પ પત્ર દેશવાસીઓ માટે એક રેકોર્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એટલું જ કહેવા માગું છું કે અમે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો તમામ પ્રયાસ કર્યો છે. અમે દેશને મજબૂત સરકાર આપવાનો વાદો કરીએ છીએ. અમે મોદીજીના નેતૃત્વમાં જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ રહીશું. આ અપેક્ષાઓની પૂર્તિ કરવાની ચૂંટણી છે. અમને પૂર્ણ આશા છે કે ફરી એકવાર મજબૂત સરકાર બનશે.
Apr 8,2019, 12:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ભાજપનો ચૂંટણી ઢંઢેરો, શું હશે ખાસ? જાણો
લોકસભા ચૂંટણી 2019: (Loksabha Election 2019) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) આજે ચૂંટણી ઢંઢેરો (Manifesto)જાહેર કરવા જઇ રહી છે. આ ચૂંટણી ઢંઢેરામાં (Election Manifesto) મધ્યમ વર્ગ માટે શું હશે? ખેડૂતો માટે શું હશે? ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નવી બાબતો શું હશે? આ તમામ વિગતો જાણો આ વીડિયોમાં...
Apr 8,2019, 11:40 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: BJP સંકલ્પ પત્ર પહેલા તેમના ચૂંટણી વચનો અહીં જાણો...
ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2019 માટે તેમના સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત ક્લાયણ, યુવા તેમજ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર આપશે. ખેડૂતોના ક્લાયણના સંદર્ભમાં ભાજપને લોકોથી મોટી સંખ્યામાં સૂચના પ્રાપ્ત થઇ છે
Apr 7,2019, 14:52 PM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો