हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bajra Flour
Bajra flour News
Roti Flour
ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, આ રોટલીથી સુગર રહેશે કંટ્રોલમાં
Healthy Roti Flour: શિયાળામાં શરીરને એક્સ્ટ્રા એનર્જી અને ગરમાવાની જરૂર હોય છે. તેથી જ શિયાળામાં મળતી ખાવા પીવાની વસ્તુઓ પણ એવી હોય છે જે શરીરને ઠંડીથી બચાવે. સામાન્ય રીતે રોટલી માટે ઘઉંના લોટનો ઉપયોગ થાય છે. જો તમે શિયાળામાં રોટલીને વધારે હેલ્ધી બનાવવા માંગો છો તો રોટલીના લોટમાં આ 4 લોટ મિક્સ કરી શકાય છે. ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો શરીર માટે તે વધારે ફાયદાકારક રહેશે.
Jan 3,2025, 16:50 PM IST
Bajra Roti
સ્વાસ્થ્ય માટે બહુમૂલ્ય વરદાન છે બાજરીનો રોટલો
Benefits of millet bread: આપણે મોટાભાગે રોટલી ખાવાનું પસંદ કરીએ છીએ. એટલે જ સૌથી વધારે વેચાણ ઘઉં અને ઘઉંના લોટનું થાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો ઘઉંના બદલે શિયાળામાં બાજરીનો વધુ ફાયદાકારક હોય છે.
Mar 13,2023, 16:59 PM IST
Bajra Flour
ઘઉંના લોટની જગ્યાએ આ લોટ વાપરો, અઢળક છે ફાયદા, હાર્ટ એટેકનું જોખમ ઘટશે!
શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખાણી-પીણી હોવી ખૂબ જ જરૂરી છે. શિયાળામાં લોકો ઘણીવાર મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. ઘઉંના લોટનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં રોટલી માટે કરવામાં આવે છે, પરંતુ તમે શિયાળામાં ઘઉંના લોટને બદલે આ લોટ વાપરશો તો ફાયદો થશે.
Jan 19,2023, 10:46 AM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ