हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
baby boy
Baby boy News
actress yami gautam
ગ્લેમરસ એક્ટ્રેસ યામી ગૌતમ બની માતા, સંસ્કૃતમાં રાખ્યું પુત્રનું નામ
એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધરની ઘરે ખુશીનો માહોલ છે. ગ્લેમરસ એક્ટ્રેસ યામીને એક પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા મારફતે ફેન્સને આ ગુડ ન્યૂઝ આપ્યા છે.
May 21,2024, 16:15 PM IST
sidhu moosewala
Sidhu Moosewala ની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને આપ્યો જન્મ, શેર કર્યો Photo
Sidhu Moosewala: સિદ્ધૂ મૂસેવાલાના પિતા સરદાર બલકૌરે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તેમના હાથમાં ન્યુલી બોર્ન બેબી જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ લખ્યું છે કે સિદ્ધૂ મૂસેવાલાનો નાનો ભાઈ આવ્યો છે.
Mar 17,2024, 10:59 AM IST
Ileana D'Cruz
Ileana DCruz Baby: અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ બની માતા, 1 ઓગસ્ટે દીકરાને આપ્યો જન્મ
Ileana DCruz Baby: ઇલિયાના ડિક્રુઝ માતા બની ગઈ છે અને તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. ઇલિયાના એ એક ઓગસ્ટ 2023 ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મની ગુડ ન્યુઝ તેણે એક પોસ્ટ શેર કરીને આપી હતી જેમાં તેણે દીકરાનો ચહેરો અને તેનું નામ બંને રીવિલ કર્યા છે. તેના દીકરાનું નામ ખૂબ જ યુનિક રાખવામાં આવ્યું છે.
Aug 6,2023, 7:29 AM IST
Ishita Dutta
Ishita Dutta Baby: અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી બની માતા, ઈશિતાએ આપ્યો દીકરાને જન્મ
Ishita Dutta Baby Boy: ઈશિતા દત્તાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. ઈશિતાને 48 કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી ઈશિતા કે વત્સલ તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
Jul 20,2023, 12:19 PM IST
Gauahar Khan
ગૌહર ખાન અને ઝૈદ દરબાર બન્યા માતાપિતા, આ દિવસે થયો દીકરાનો જન્મ
Gauahar Khan Baby Boy: ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે 10 મેના રોજ દીકરાનો જન્મ થયો છે. આ ગુડ ન્યુઝ ઝૈદ દરબાર અને ગૌહર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. અભિનેત્રીની આ પોસ્ટ બાદ તેના ફેન્સ અને અન્ય સેલેબ્સ ગૌહર અને ઝૈદને અભિનંદન પાઠવી રહ્યા છે.
May 12,2023, 8:12 AM IST
Kareena Kapoor
કરીના કપૂર ખાન બીજીવાર માતા બની, તૈમૂરને મળ્યો નાનો ભાઈ
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે પળ આવી ગઈ. કરીના કપૂર ખાન (Kareena Kapoor) અને સૈફ અલી ખાન ફરીથી માતા પિતા બન્યા છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તૈમૂર અલી ખાન બાદ બીજા બાળકના પિતા બન્યા છે. તૈમૂર હવે મોટો ભાઈ બની ગયો છે. પરિવારના તમામ લોકો આ ખબર બાદ ખુબ એક્સાઈટેડ છે. કરીના કપૂર અને બાળક બંને સ્વસ્થ છે.
Feb 21,2021, 11:13 AM IST
mukesh ambani
મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, આકાશ અને શ્લોકાના ઘરે થયો પુત્રનો જન્મ
દેશના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગુરૂવારે સવારે 11 વાગે પુત્રને જન્મ આપ્યો.
Dec 10,2020, 15:07 PM IST
હાર્દિક પંડ્યા
ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશા સ્ટૈનકોવિચે આપ્યો પુત્રને જન્મ
ટીમ ઇન્ડીયના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે ખુશીઓ આવી છે, તે હવે પિતા બની ચૂક્યા છે. તેમની મંગેતર નતાશા સૈનકોવિચે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.
Jul 30,2020, 18:48 PM IST
Chhavi Mittal
છવિએ 10 મહિના પછી આપ્યો બીજા સંતાનને જન્મ, નામ રાખ્યું છે...
અનેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બની ગઈ છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં છવિએ એક દીકરી અરીજાને જન્મ આપ્યો હતો
May 14,2019, 11:39 AM IST
સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા- શોએબ મલિકના ઘરે પહેલા સંતાનનો થયો જન્મ
સાનિયા મિર્ઝાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકએ ટ્વિટર પર ટ્વિટ કરીને પુત્રના જન્મ અંગેની ખુશખબરી આપી હતી.
Oct 30,2018, 10:02 AM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય