हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
axis bank
Axis bank News
axis bank
Bank FD કરનારાઓ માટે મોટું અપડેટ, આ 4 બેંકોએ કર્યા છે મોટા ફેરફાર, આજે જ જાણી લો
Bank FD interest rates: સપ્ટેમ્બર મહિનામાં ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ આ મહિને બેંક FD લેવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા ચોક્કસ નવા દરો તપાસો. આ સાથે જુઓ કે કઈ બેંકમાં FD કરીને તમને વધુ વ્યાજનો લાભ મળી રહ્યો છે. તપાસો કે કઈ 4 બેંકોએ FDના દરમાં ફેરફાર કર્યો છે.
Sep 21,2023, 15:30 PM IST
LPG price
Changes From 1st August: ITR થી LPG ના ભાવ સુધી, આવતીકાલથી થશે આ મોટા ફેરફારો
Changes From 1st August: દર મહિનાની 1 અને 16 તારીખે તેલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ ગયા મહિને 1 જુલાઈએ કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તે સમયે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
Jul 31,2023, 16:14 PM IST
Airtel Axis Bank Credit Card
શું તમે એરટેલના ગ્રાહક છો? તો તમે દર મહિને રિચાર્જ પર 300 રૂપિયા બચાવી શકો છો
Apr 1,2023, 10:18 AM IST
vostro account
ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે
Rupee Strong In Front Of Dollar: રશિયાની સાથે રૂપિયામાં વેપારની શરૂઆત પછી દેશમાં 17 વોસ્ત્રો (vostro) ખાતા ખૂલી ચૂકયા છે. અને જર્મની, ઈઝરાયલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા બિઝનેસ કરવામાં રસ દાખવ્યો છે.
Feb 17,2023, 8:20 AM IST
Stocks
Stocks to Buy: આ 5 સ્ટોક્સમાં બનશે પૈસા! મળી શકે છે 56 ટકા સુધી રિટર્ન
Stocks to buy: સારા બિઝનેસ આઉટલુકને જોતો બ્રોકરેજ હાઉસે કેટલાક સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમાં કરંટ પ્રાઈઝથી 56 ટકા સુધી દમદાર રિટર્ન મળી શકે છે.
Jul 5,2022, 9:38 AM IST
Business
બાપડી જનતા હવે શું કરશે? જૂનથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમ, તમારા ખિસ્સાને નુકસાન
બીજી બાજુ મે મહિનો પુરો થવામાં છે, અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ દેશમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે જૂનથી અમુક નિયમો બદલાઈ રહ્યા છે, જેણા કારણે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે તે સ્વાભાવિક છે.
May 27,2022, 11:44 AM IST
Business News
Bank Locker Charges: જાણો SBIથી લઈને ICICI સુધી બેંક લોકરનો લે છે કેટલો ચાર્જ
જો તમે પણ બેંકમાં લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઘણા લોકો વિચારતા હશે કે બેંક લોકર માટે મોટી રકમ ચૂકવવી પડતી હશે. પરંતુ એવુ બિલકુલ નથી. હકીકતમાં બેંક લોકરનો ચાર્જ લોકરની સાઈઝ પર આધાર રાખે છે.
May 25,2022, 11:56 AM IST
sbi
Bank EMI Hike : આ બેંકોની વધશે EMI, તમે કઇ બેંકમાંથી લીધી છે લોન?
દેશની ઘણી મોટી બેંકોએ તાજેતરમાં જ એમસીએલઆર (MCLR) માં વધારો કર્યો છે. જો તમે પણ હોમ લોન, કાર લોન અથવા પર્સન લોન લીધેલી છે તો MCLR વધ્યા બાદ વ્યાજ દર વધવાના છે. તેની સીધી અસર તમારી ઇએમઆઇ પર પડશે. આગળ જાણો કઇ-કઇ બેંકોએ વ્યાજદરમાં કર્યો વધારો.
Apr 20,2022, 17:11 PM IST
Banking Stocks
Banking Stocks બનશે પૈસા, વર્ષ 2022માં ત્રણ શેર લગાવી શકે છે લાંબી છલાંગ!, જાણો
Banking Stocks: બેન્કિંગ શેરોમાં ઘણા સમયથી ખાસ તેજી જોવા મળી નથી. પરંતુ વર્ષ 2022માં આ સેક્ટર સારૂ પરફોર્મ કરી શકે છે. તેવામાં આ 3 સ્ટોક્સમાં તમારે પૈસા લગાવવા જોઈએ.
Jan 10,2022, 19:48 PM IST
surat
Axis બેંકના ગ્રાહકો ATM માં તમારી આસપાસ ફરતા લોકોથી સાવધાન
સુરત શહેર (surat crime) ના એ.ટી.એમ.માંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એટી.એમ.માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતર રાજ્ય ગેંગના એકને બિહારના ગયાથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે પાંડેસરા, લિંબાયત, ઉધના, પુણા, ડીંડોલી, પોલીસ સ્ટેશનના 10 કેસ ઉકેલી કાઢવામાં સફળ થયા છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સીસ બેંકના એ.ટી.એમ. (ATM) ટાર્ગેટ કરતા હતા.
Oct 2,2021, 12:06 PM IST
axis bank
Stock: આજે આ શેર કરી દેશે તમને માલામાલ, થોડા જ રોકાણમાં તગડી કમાણીની તક
શેરબજારમાં એક દિવસના વેપારમાં પણ નાણાંનું રોકાણ કરીને મોટી કમાણી કરી શકાય છે. ફક્ત આ માટે તમારે રોકાણ માટે યોગ્ય શેરો ઓળખવા માટે સક્ષમ બનવાની જરૂર છે. આજે આવા શેરની યાદી તૈયાર છે.
Sep 24,2021, 11:56 AM IST
Amazon
1 સપ્ટેમ્બરથી થઇ રહયા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
આગામી મહિને એટલે સપ્ટેમ્બર (Changes from 1 September 2021) થી રોજિંદા સાથે જોડાયેલા ઘણા ફેરફાર થવા જઇ રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
Aug 29,2021, 11:38 AM IST
best stocks
આજે આ શેર તમને કરાવશે જોરદાર કમાણી, ફટાફટ નફા માટે લગાવો પૈસા
શેર બજારમાં દરરોજના સમાચારોના દમ પર ઘણા શેરોમાં જોરદાર હલચલ રહે છે. પોઝિટિવ સેન્ટીમેન્ટને કારણે તેમાં ઇન્ટ્રાડે માં સારી તેજી જોવા મળે છે. આ શેરોમાં પૈસા લગાવી કમાણી કરી શકાય છે.
Aug 10,2021, 8:49 AM IST
sbi
SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
Online Bank Fraud: જો તમારું ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNB માં હોય તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે.
Mar 19,2021, 12:22 PM IST
Rajkot
અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળા
રાજકોટમાં એટીએમને લૂંટવાની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અંધારાનો લાભ લઈને એટીએમ તોડીને છૂ થઈ જનાર ચોરના આતંકને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.
Jul 2,2019, 14:57 PM IST
Cyber crime
એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ
આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું.
Oct 27,2018, 18:51 PM IST
Trending news
Dhaval Thakkar
રાજકોટ આગકાંડમાં પોલીસને મળી સફળતા, આબુરોડથી ધવલ ઠક્કરની અટકાયત
IMD Forecast
આ તો ટ્રેલર હતું પિક્ચર હજુ બાકી! મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ખુબ ગરમી
Group Marriage
અમદાવાદમાં સમૂહ લગ્ના નામે છેતરપિંડી, 113 પરિવારોને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો
kpi green energy share
ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને માલામાલ કર્યા, 7 રૂપિયાના શેરનો ભાવ 26000% ચડી ગયો
rajkot police
કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?
america
ભારતમાં રેમલ તો અમેરિકામાં ટોર્નેડોનો કહેર : 10 કરોડ લોકો પ્રભાવિત,18નાં મોત
Hindu girl
હિન્દુ યુવતીનું બોગસ આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જતો વિધર્મી પ્રેમી, આ રીતે ઝડપાયો
budh gochar 2024
31 મે થી બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, રાજયોગના કારણે 3 રાશિના લોકો પર થશે ધનનો વરસાદ
Religion
દર વર્ષે દુનિયામાં સૌથી વધુ લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? કયો ધર્મ ઝડપથી ફેલાય છે
Rajkot fire gaming zone harsh sanghvi update
કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટો