हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Australia vs England
Australia vs england News
ENG vs AUS
ENG vs AUS: વરસાદે બગાડી મજા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ થઈ રદ
England vs Australia: આઈસીસી ટી20 વિશ્વકપમાં વરસાદે મેચની મજા બગાડી છે. ખાસ કરીને મેલબોર્નમાં અત્યાર સુધી અનેક મેચમાં વરસાદ વિલન બન્યો છે. આજે અહીં સતત બે મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે.
Oct 28,2022, 15:47 PM IST
WWC 2022
ચેમ્પિયન બનવા પર ઓસ્ટ્રેલિયા પર રૂપિયાનો વરસાદ, ભારતીય ટીમને મળી આટલી રકમ
Women's World Cup Prize Money: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા વિશ્વકપનું ટાઇટલ જીતી લીધુ છે. ટીમે ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડને 71 રને હરાવ્યું છે. વિશ્વકપ જીતવાની સાથે કાંગારૂ ટીમ પર પૈસાનો વરસાદ થયો છે.
Apr 3,2022, 17:46 PM IST
Australia vs England
ઓસ્ટ્રેલિયા 7મી વાર બની વર્લ્ડ ચેમ્પિયન, ઇગ્લેંડને 71 રને ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડની હરાવી આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને 71 રનથી માત આપી છે. ઇગ્લેંડની હારનું કારણ તેના બેટ્સમેન વચ્ચે ભાગીદારી બનાવી ન શક્યા હોવાનું છે.
Apr 3,2022, 15:26 PM IST
Australia vs England
Women’s World Cup 2022: ફાઇનલમાં વાઇફ એલીસા હીલીએ ફટકારી સદી, સ્ટેન્ડમાં બેઠેલા પતિ
એલીસા હીલીએ ટીમે ઓપનિંગમાં શાનદાર શરૂઆતા આપી અને 138 બોલ રમીને 170 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે 26 ચોગ્ગા ફટકાર્યા. જોકે તે કોઇ સિક્સર ફટકારી શકી નહી. પોતાની આ ઇનિંગમાં એલીસા હીલીની સ્ટ્રાઇક રેટ 123.19 ની રહી.
Apr 3,2022, 11:46 AM IST
AUSvENG
બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 275 રને હરાવ્યું, સિરીઝમાં 2-0થી આગળ
AUS vs ENG: ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પાંચમાં દિવસે ઈંગ્લેન્ડને 275 રને પરાજય આપ્યો છે. આ સાથે યજમાન ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
Dec 20,2021, 15:59 PM IST
ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
સેમ બિલિંગ્સની સદી પાણીમાં, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 19 રને હરાવ્યું
ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો.
Sep 12,2020, 10:27 AM IST
Australia vs England
ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Jul 11,2019, 21:46 PM IST
Australia vs England
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા બહાર, યજમાન પહોંચ્યું ફાઇનલમાં
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Jul 11,2019, 21:48 PM IST
Australia vs England
કોને મળશે ફાઇનલની ટિકિટ, આજે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ
ઓસ્ટ્રેલિયાની ટીમ એકવાર ફરી વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમનો પ્રયત્ન ઈંગ્લેન્ડને હરાવી આઠમી વખત ફાઇનલમાં જગ્યા બનાવવાનો હશે.
Jul 11,2019, 6:00 AM IST
AUS vs ENG
વિશ્વકપ 2019: પ્રથમ મેચ રમશે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
વિશ્વ કપની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારે રમાશે.
Jul 10,2019, 14:22 PM IST
Australia vs England
World Cup 2019: હાર બાદ પીટસરને કેપ્ટન મોર્ગનને ગણાવ્યો નબળો
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 285 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ધબડકો થયો હતો. ટીમે શરૂઆતી ત્રણ વિકેટ માત્ર 25 રનમાં ગુમાવી દીધી હતી.
Jun 26,2019, 13:43 PM IST
Australia vs England
World Cup 2019: સ્મિથ અને વોર્નરે અભ્યાસ મેચમાં કરવો પડ્યો વિરોધનો સામનો
ઓસ્ટ્રેલિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. જ્યારે ઓપનિંગ બેટ્સમેન વોર્નર કેપ્ટન ફિન્ચની સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો તો કેટલાક દર્શકોએ તેનું હૂટીંગ કર્યું હતું.
May 26,2019, 15:26 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ