हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AUS vs ENG
Aus vs eng News
World Cup 2023
ઓસ્ટ્રેલિયાનો 33 રને વિજય, વિશ્વકપમાંથી બહાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ
England vs Australia: ઓસ્ટ્રેલિયાએ આપેલા 287 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 2023 વિશ્વકપમાં આ ઓસ્ટ્રેલિયાનો સતત પાંચમો વિજય છે અને પેટ કમિન્સની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવાની નજીક પહોંચી ગઈ છે.
Nov 4,2023, 22:39 PM IST
AUS vs ENG
AUS vs ENG: ડેવિડ વોર્નરે 1043 દિવસ બાદ વનડેમાં ફટકારી સદી, બનાવ્યો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટર ડેવિડ વોર્નરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં 106 રન ફટકાર્યા હતા. આ સદીની સાથે તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Nov 22,2022, 15:23 PM IST
Ashes 2021
AUS vs ENG: એડિલેડ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પર હારનો ખતરો, જીતથી 6 વિકેટ દૂર કાંગારૂ
AUS vs ENG 2nd Test: ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 230 રન બનાવી ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગના આધાર પર ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 468 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Dec 19,2021, 18:45 PM IST
ashes series
Ashes series: એશિઝ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડી થયા બહાર
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 10 ખેલાડી એવા છે જે પ્રથમવાર ઈંગ્લેન્ડ તરફથી એશિઝ સિરીઝમાં રમશે.
Oct 10,2021, 20:12 PM IST
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે 26 સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી20 વિશ્વ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવમાં આવ્યા છે.
Jul 16,2020, 12:25 PM IST
ASHES 2019
એશિઝઃ 5મી ટેસ્ટથી જેસન રોય અને ઓવરટન બહાર, સેમ કરન અને વોક્સને મળી તક
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે જેસન રોય અને ઓવરટનને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી.
Sep 11,2019, 22:33 PM IST
ASHES 2019
Ashes 2019: 18 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવા ઉતરશે ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લે 2001મા સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ કબજે કરી હતી, હવે ટિમ પેન પાસે ઈતિહાસ રચવાની તક છે.
Sep 11,2019, 21:36 PM IST
ASHES 2019
Ashes 2019: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 170/3, સ્મિથ-લાબુશેનની અડધી સદી
એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 170 રન બનાવી લીધા છે.
Sep 4,2019, 23:13 PM IST
justin langer
મેચમાં 'નેક ગાર્ડ' પહેરવુ ફરજીયાત થાય તો આશ્ચર્યની વાત નહિઃ જસ્ટિન લેંગર
બીજી એશિઝ ટેસ્ટમાં બોલ લાગ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ થોડીવાર માટે જમીન પર પડી ગયો અને તેણે બેટિંગ માટે પોતાને તૈયાર કરવા સમય લીધો હતો.
Aug 18,2019, 17:10 PM IST
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે તોડ્યો વિરાટ કોહલીનો આ રેકોર્ડ
આ લિસ્ટમાં સૌથી ઉપર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જેક કાલિસ છે, જે 11 વખત આ સિદ્ધિ મેળવી ચુક્યો છે.
Aug 4,2019, 16:32 PM IST
જો રૂટ
કેપ્ટન જો રૂટ એશિઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા નંબર પર કરશે બેટિંગ
ઈંગ્લેન્ડના બેટ્સમેન જો ડેનલીએ મંગળવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તે ચોથા ક્રમ પર બેટિંગ કરશે, જ્યારે કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે.
Jul 30,2019, 21:54 PM IST
jason roy
અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવો પડ્યો ભારે
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેને મેચ ફીના 30 ટકાનો દંડ ભરવો પડ્યો છે.
Jul 12,2019, 14:20 PM IST
AUS vs ENG
વિશ્વકપ 2019: પ્રથમ મેચ રમશે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
વિશ્વ કપની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારે રમાશે.
Jul 10,2019, 14:22 PM IST
justin langer
સેમિફાઇનલ પહેલા ગ્રાઉન્ડ પર ઉઘાડા પગે ફર્યા ખેલાડી
આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર યજમાન ઈંગ્લેન્ડ સામે થવાની છે. આ મહત્વના મુકાબલા પહેલા કાંગારૂ ટીમે અલગ રીતે અભ્યાસ સત્રમાં સમય પસાર કર્યો હતો.
Jul 9,2019, 12:56 PM IST
Trending news
Virat Kohli
ચારે તરફ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા, ઢોલ-ફટાકડાની ગુંજ, વિશ્વકપ જીત્યા બાદ દેશમાં ઉજવણી
breaking news
ટીમ ઈન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન...PM મોદીથી લઈને ખડગે સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છા
Virat Kohli
T20 વિશ્વકપ જીતવાની સાથે કોહલીએ કરી નિવૃત્તિની જાહેરાત, હવે આ ફોર્મેટમાં નહીં રમે
Ind vs SA
'હારને જીતમાં કેવી રીતે બદલવી તે ભારત પાસેથી શીખે...' આ રીતે બન્યું ભારત ચેમ્પિયન
T20 World Cup 2024
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચ
Ind vs SA
IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિ
T20 World Cup 2024
ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યું
Dividend Stock
1 શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
IND vs SA Final
કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટ
Weather Updates Today
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી