हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Assembly Election 2024
Assembly election 2024 News
Maharashtra Election Results 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિનો ડંકો, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ...પ્રચંડ જીતના કારણો જાણો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ હાલ ભાજપ એકલા હાથે જ 127 બેઠક મેળવતું દેખાય છે જેમાંથી 3 સીટ જીતી ગયું છે અને 124 સીટ પર આગળ છે.
Nov 23,2024, 14:29 PM IST
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં મહાયુતિએ કર્યા MVAના સૂપડાં સાફ, એકલી શિંદેની સેના વિરોધીઓને ભારે પડી ગઈ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે જ્યારે કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી પણ થઈ હતી. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો ZEE24 કલાકના લાઈવ બ્લોગ સાથે....
Nov 23,2024, 13:51 PM IST
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
Oct 9,2024, 20:52 PM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે. કારણ કે મુસ્લિમ બહુમતી ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર શગુન પરિહારે જીત મેળવી છે.
Oct 8,2024, 18:37 PM IST
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે સવારે શરૂ થઈ ગયું છે. 40 બેઠકો માટે થઈ રહેલું આ મતદાન ભાજપ માટે ખુબ મહત્વનું ગણાય છે.
Oct 1,2024, 9:30 AM IST
jammu kashmir
મોદીની આજે ડોડામાં રેલી પહેલા કઠુઆ-કિશ્તવાડ, બારામૂલ્લામાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડથી મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે અન્ય જવાન ઘાયલ પણ થયા છે. જેઓ સારવાર હેઠળ છે.
Sep 14,2024, 7:59 AM IST
Vinesh Phogat
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, કેટલો મજબૂત થશે 'હાથ'?
કોંગ્રેસમાં સામેલ થયા બાદ વિનેશ અને બજરંગ હવે કુશ્તીના અખાડાથી રાજકારણના અખાડામાં જોવા મળશે. બંને ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસમાં જોડાયા છે.
Sep 6,2024, 17:12 PM IST
pm modi
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા મુદ્દે PM મોદીએ કહ્યું- હું માફી માંગુ છું
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે આજે શુક્રવારે પીએમ મોદીએ માફી માંગી. મહારાષ્ટ્રના પાલઘરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શિવાજી મહારાજ ફક્ત એક નામ નથી. તેઓ ફક્ત રાજા મહારાજા નથી. તેઓ આપણા માટે આરાધ્ય દેવ છે.
Aug 30,2024, 16:21 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર