हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AQI
Aqi News
Delhi
દિલ્હીમાં AQI સતત 11મા દિવસે,ખૂબ જ ખરાબ, ગંભીર બીમારીઓની વધી ચિંતા
Delhi AQI Continues to Remain 'Very Poor' for 11th Consecutive Day; Concerns Of Serious Illnesses
Nov 9,2024, 16:25 PM IST
Air Pollution
આ શહેરોમાં રહેવાથી વધી જાય છે જીવન! જાણો ભારતના કયા શહેરની હવા છે સૌથી શુદ્ધ
Top Indian Cleanest Air City: દેશના કયા શહેરમાં સૌથી સ્વચ્છ હવા છે? કયા શહેરોમાં સૌથી ઓછું છે એર પોલ્યુશન? એક પછી એક દરેક નામ જાણો... સોમવારે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 ને વટાવી ગયો, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે. દેશમાં હવાની ગુણવત્તાનું આ સૌથી ખરાબ સ્તર છે અને લોકોને આવી હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે દેશનું સૌથી સ્વચ્છ હવાવાળું શહેર કયું છે? કયા શહેરની હવાની ગુણવત્તા શ્રેષ્ઠ છે? તો ચાલો, અમે તમને દેશના ટોપ 10 શહેરોના નામ જણાવીએ, જ્યાં હવા સૌથી સ્વચ્છ છે.
Nov 4,2024, 15:45 PM IST
Ahmedabad News
વિકાસની ગતિ તરફ દોડતા અમદાવાદની હવા બની ઝેરી! શહેરીજનો ધ્યાન રાખજો નહી તો પડશો બિમાર
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો.
Oct 25,2024, 19:24 PM IST
Heatwave
કાળઝાળ ગરમી સરકારને આભારી! 2870 ચો કિમી. ટ્રી કવર ઘટ્યું, આટલા વૃક્ષો કપાયા
Tree Cutting In Gujarat: ગુજરાતમાં ગરમી કેમ વધી? તો તેની પાછળ આપણે લોકો જ જવાબદાર છીએ કેમ કે ગુજરાતમાં ટ્રી કવરમાં છેલ્લાં 8 વર્ષમાં 2870 ચો. કિમીનો ઘટાડો થયો છે. 2013ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 8358 ચો. કિમી ટ્રી કવર હતું. પરંતુ 2021ના રિપોર્ટ પ્રમાણે ટ્રી કવર 5489 ચો. કિમી રહી ગયું છે.
May 26,2024, 16:29 PM IST
Air Pollution
શું વાયુ પ્રદૂષણથી કેન્સર થઈ શકે? AIIMS ના ડોક્ટરે આપ્યો આ જવાબ
Delhi NCR air pollution: રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ખતરનાક સ્તર પર પહોંચેલા પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં પરેશાની, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ગળા અને નાકમાં ખરાશ જેવી સમસ્યાઓ થઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તા સતત ગંભીર બની રહી હોવાના કારણે ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટે માનવ શરીરના સમગ્ર સ્વાસ્થ્ય પર પ્રદૂષણના ખતરનાક પ્રભાવ વિશે જણાવ્યું છે
Nov 6,2023, 11:25 AM IST
Air Pollution
Toxic Skies: વિશ્વની 99.99% વસ્તી જોખમમાં, ફક્ત આ લોકો જ છે નસીબદાર!
World Health Day Report: આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આ પ્રસંગે, અમે તમારા શ્વાસનું વિશ્લેષણ કરીશું, અને તમને જણાવીશું કે કેવી રીતે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વની 99.99% થી વધુ વસ્તીના અમૂલ્ય માનવ અધિકારો તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે.
Apr 7,2023, 16:31 PM IST
gandhinagar
ઓ બાપરે ! આખા એશિયામાં સૌથી ખરાબમાં ગાંધીનગરનો આવ્યો પ્રથમ નંબર, ખતરનાક છે રિપોર્ટ
Gandhinagar: નવા આંકડા મુજબ ગુજરાતનું પાટનગર ગાંધીનગર વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 723 સાથે પ્રદૂષણના ખતરનાક સ્તરે જોવા મળ્યું. જે યાદીમાં ટોપ પર છે. આ રિપોર્ટમાં ગાંધીનગર બાદ પાન બજાર, ગુવાહાટી (665), ખિંડીપાડા- ભાંડુપ પશ્ચિમ મુંબઈ (471) અને ભોપાલ ચાર રસ્તા, દેવાસ (315) સામેલ છે.
Mar 7,2023, 19:08 PM IST
AQI
અમદાવાદમાં રહેવું હવે જોખમી! શહેરની હવા બની 'ઝેરી'
AQI of Ahmedabad drops significantly
Feb 20,2023, 20:35 PM IST
Delhi AQI
દિલ્હીની હવા બની ઝેરી, નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ
દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. હવે દિલ્હીમાં નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Dec 4,2022, 18:52 PM IST
gurugram
ગુરૂગ્રામ: સેક્ટર-22 માં મોટો અકસ્માત, તળાવમાં અડધો ડઝન બાળકો ડૂબવાની આશંકા
આઇએમડીએ કહ્યું કે પાલમ વેધશાળાએ સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા વચ્ચે 23 મીમી વરસાદ નોંધાયો હતો. લોધી રોડ, રિઝ અને આયાનગર હવામાન કેન્દ્રોમાં ક્રમશ: 36.8 મીમી, 17.3 મીમી અને 25.8 મીમી વરસાદ નોંધાયો છે.
Oct 9,2022, 19:59 PM IST
Air Pollution
Air Pollution થી દર વર્ષે 70 લાખ લોકો મૃત્યુ પામે છે! જાણો બચાવ માટે WHO એ શું કહ્યુ
Air Pollution: એ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણનો રોજ સામનો કરવો એટલો ખતરનાખ છે કે આ એક સામાન્ય જીવનને 9 વર્ષ પહેલા પૂર્ણ કરી દે છે.
Sep 27,2021, 16:37 PM IST
અમદાવાદ
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, જાણો શહેર કયા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ
અમદાવાદ શહેરના વાયુ પ્રદુષણમાં વધારો થયો છે. ખાસ કરીને, ચાંદખેડા, પિરાણા અને બોપલમાં વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. વાતાવરણમાં PM 2.5નું ઘટક અત્યંત ચિંતાજનક છે. આજે ગુરૂવારે બોપલ અને પિરાણામાં વાયુ પ્રદૂષણનો AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) ૩૦૦ને પાર થયો હતો. પિરાણામાં AQI 333 નોંધાયો હતો જ્યારે બોપલમાં AQI 320 નોંધાયો હતો. 200 ઉપર AQI બિન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
Feb 27,2020, 11:30 AM IST
AQI
અમદાવાદના આ વિસ્તારમાં રહેતા હો તો સાવધાન, તબિયતને થઈ શકે છે નુકસાન
હાલમાં જાહેર થયેલા એક સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ ભારે ચિંતાજનક છે. આ વિસ્તારના વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે.
Nov 27,2019, 9:12 AM IST
Trending news
gujarat
'હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા, જો તું ઝેર પી ન શકતો હોય તો હું તારું ખૂન..
gujarat
મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
Political Donation
ભાજપને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, કોને કેટલો મળ્યો ફાળો?
gujarat
ગુજરાત પોલીસની હશે સૌથી મોટી લાઈન! આ વિસ્તારમાં બનશે અદ્યતન સુવિધા સાથેના 2BHK ફ્લ
Relationship Tips
લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો
gujarat
મંગેતરે જ ગળુ કાપીને 25 વર્ષીય યુવતીને ઉતારી મોતને ઘાટ; સુરતી યુવકને હતી આ આશંકા!
India vs Australia
ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવના પગલે ICCની કોહલી પર ગણતરીના કલાકોમાં કાર્યવાહી
Gold rate
નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Weather
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
Mulank 6
Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા