हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anupamaa spoiler alert
Anupamaa spoiler alert News
Anupama
અનુજ સામે આવશે માયાની સચ્ચાઈ! પતિ માટે શાહ પરિવારને સબક શીખવશે અનુપમા
Anupamaa Spoiler Alert: રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શોના આગામી એપિસોડ્સમાં મોટો ધમાકો જોવા મળશે. અનુપમાની ગેરહાજરીમાં, માયા અનુજને ઈમ્પ્રેસ કરવા માટે નવી યુક્તિઓ અજમાવતી જોવા મળશે.
Feb 18,2023, 11:02 AM IST
Anupamaa
Anupamaa: અનુપમા અને અનુજ વચ્ચે વિવાદ કરાવશે પાખી! કહાનીમાં આવશે મહા ટ્વિસ્ટ
Anupamaa Upcoming Episode: અનુપમા સીરિયલની કહાનીમાં દરરોજ નવા-નવા ટ્વિસ્ટ આવે છે. અનુપમા અને અનુજના નિર્ણયથી પાખી અને અધિકની જિંદગી સંપૂર્ણ રીતે બદલતી જોવા મળશે.
Oct 31,2022, 15:58 PM IST
Anupamaa
અનુપમા સીરિયલમાં વારંવાર જોવા મળી રહી છે આ 5 ભૂલો, શું તમે ક્યારે નોટિસ કર્યું?
5 Major Mistakes of Anupama: ટીવી સીરિયલ અનુપમા લાંબા સમયથી ટીઆરપીમાં ધમાલ મચાવી રરહી છે પરંતુ શું તમે જાણો છો કે રૂપાલી ગાંગુલીના શોના મેકર્સ પણ ભૂલ કરે છે. આ રિપોર્ટમાં અમે તમને અનુપમા સીરિયલની 5 ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.
Jul 24,2022, 14:28 PM IST
Anupamaa
વનરાજને અવગણી તમામ બંધન તોડી અનુપમા અનુજ વિશે લેશે એકદમ ચોંકાવનારો નિર્ણય
અનુજ કાપડિયા અને અનુપમાને નજીક આવતા જોઈને ઘરવાળાના મનમાં અનેક સવાલ ઉઠે છે. બંનેને દૂર કરવામાં અનુપમાના પોતાના જ લોકો કામે લાગ્યા છે. પારિતોષ બાદ હવે બા પણ વનરાજની જેમ અનુપમાની વિરુદ્ધ થઈ છે.
Sep 16,2021, 11:09 AM IST
Anupamaa
અનુપમામાં આવશે શોકિંગ ટ્વિસ્ટ, સમરને બચાવવા માટે જીવ જોખમમાં મૂકશે અનુજ કાપડિયા, જાણ
જેની કાગડોળે રાહ જોવાતી હતી તે નવા પાત્ર અનુજ કાપડિયાની અનુપમા સિરિયલમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેની એન્ટ્રી અને પાત્રને દર્શક તરફથી ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. દર્શકોને અનુજ કાપડિયાનું પાત્ર પસંદ આવી રહ્યું છે. જો કે આ બધામાં હવે એક આઘાતજનક ટ્વિસ્ટ જોવા મળવાનો છે. જો કે આ ટ્વિસ્ટ કદાચ અનુજને અનુપમાની નજીક લાવી શકે છે.
Sep 6,2021, 13:31 PM IST
Anupamaa
અનુપમાના પ્રેમમાં પાગલ થઈ જશે અનુજ, તમામ હદ પાર કરીને કરશે આ કામ
અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને મોટો શોક લાગશે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે.
Sep 5,2021, 14:33 PM IST
Anupamaa
આ 5 ઈચ્છા પૂરી કરવા માટે અનુપમાની લાઈફમાં આવ્યો છે અનુજ કાપડિયા, વનરાજનો ખેલ હવે ખતમ
ટીવી સિરિયલ અનુપમામાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે. નવી એન્ટ્રી થતા પહેલા જ શોના મેકર્સે તેના વિશે ખુબ જ હાઈપ ક્રિએટ કર્યો છે. અનુપમાની લાઈફ હવે પૂરેપૂરી બદલાઈ જવાની છે.
Aug 31,2021, 14:34 PM IST
Anupamaa
અનુપમા પર બા લગાવશે અત્યંત આઘાતજનક આરોપ, કાવ્યાની નવી ચાલથી છવાશે સન્નાટો
કરિયરમાં અનુપમા આગળ વધી રહી છે ત્યાં તેના અંગત જીવનમાં સંબંધો વેરવિખેર થતા જોવા મળશે. જેનો ફાયદો કાવ્યા ઉઠાવશે.
Jul 13,2021, 14:38 PM IST
Anupamaa spoiler alert
ઊંઘા માથે પટકાશે કાવ્યાની ચાલ!, કિંજલ-અનુપમા થશે ભેગા, પણ આવશે આ જબરદસ્ત ટ્વિસ્ટ
કિંજલને પણ અહેસાસ થશે કે તે ઓવરરિએક્ટ કરી રહી હતી. તેને સમજમાં આવી જશે કે અનુપમા અને અન્ય ઘરના લોકો ખોટા નહતા.
Jul 2,2021, 14:40 PM IST
Anupamaa
Anupamaa Spoiler Alert: કાવ્યાએ અનુપમાને બનાવી ઘરની નોકરાણી! વનરાજને આવ્યો ગુસ્સો
Anupamaa Spoiler Alert: સીરિયલ અનુપમામાં કાવ્યા અનુપમા સાથે ખરાબ વર્તન કરશે. આ જોઈને વનરાજને ગુસ્સો આવી જશે.
Jun 14,2021, 16:39 PM IST
Anupamaa
અમદાવાદ પાછા ફરતાની સાથે જ વનરાજને મળશે લગ્નની ભેટ!, કાવ્યાની તો આંખો ફાટી જશે
વનરાજ-કાવ્યાની ઘરમાં એન્ટ્રી થાય પહેલા એક મોટો ડ્રામા થશે.
Jun 10,2021, 15:22 PM IST
Anupamaa Biggest Twist
અનુપમાનું સૌથી મોટુ ટ્વિસ્ટ તમને ચોંકાવી દેશે, શું અનુપમાનું થઈ જશે મોત?
હવે અનુપમાનું શું થશે? શું તેનું મોત થશે? આ એક ટ્વિસ્ટ છે જેની પુષ્ટિ માત્ર શોના મેકર્સ કરી શકે છે.
Jun 5,2021, 19:06 PM IST
Anupamaa spoiler alert
વનરાજ-કાવ્યાના લગ્નએ મચાવી દીધી ધમાલ, પણ હવે કાવ્યાને ભારે પડશે ધાક ધમકીઓ
કાવ્યા અને વનરાજના લગ્ન થઈ ગયા પરંતુ ડ્રામા હજુ પણ ચરમસીમાએ છે. હવે અનુપમામાં શું થશે તે ખાસ જાણો.
Jun 4,2021, 15:45 PM IST
Anupamaa spoiler alert
વનરાજ લગ્નના મંડપમાંથી થયો ગાયબ! અનુપમાનો ગુસ્સો જોઈ ચોંકી જશે બધા
રૂપા ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમા (Anuapamaa) ના અપકમિંગ એપિસોડમાં ખુબ હંગામો થવાનો છે. કાવ્યા પોતાના લગ્નના દિવસે ખુબ ઉત્સાહમાં રહેશે.
Jun 1,2021, 18:59 PM IST
Anupamaa spoiler alert
કાવ્યાના સૌથી મોટા રહસ્ય પરથી ઉઠશે પડદો, શું અનુપમા બનશે વનરાજનો સહારો?
નવી દિલ્લીઃ ટીવી સીરિયલ અનુપમામાં હવે વનરાજ અને અનુપમાના તલાક થઈ ચૂક્યા છે. અનુપમા (Anupamaa) એ પોતાને પરિવારથી અલગ તો કરી લીધી પણ તે મનથી આજે પણ તેમની સાથે જોડાયેલી છે. જોકે, અનુપમાએ પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લઈ લીધો છે. પાછલા એપિસોડમાં દર્શાવવામાં આવ્યું હતુંકે, વનરાજ અને કાવ્યા કોર્ટમાં જશે જેથી કાવ્યા અને અનિરુદ્ધ હંમેશા હંમેશા માટે અલગ થઈ જાય.
May 27,2021, 17:05 PM IST
Anupamaa
અનુપમામાં હવે આવવાનો છે દિલધડક વળાંક!, ડો. અદ્વૈત કરશે શોકિંગ ડિમાન્ડ
ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. ગત એપિસોડમાં જોવા મળ્યું કે અનુપમાને ખબર પડી ગઈ કે વનરાજ ક્યાં છે અને તે તેને મળવા દોડે છે. સિરિયલમાં અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ. ડો. અદ્વૈતની ભૂમિકા તે ભજવી રહ્યો છે. સિરિયલમાં ડો.અદ્વૈત તેને જણાવે છે કે હાલ વનરાજની સ્થિતિ ઠીક નથી, તે માનસિક પરેશાની સામે ઝઝૂમી રહ્યો છે.
Apr 26,2021, 12:30 PM IST
Trending news
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો