हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
announce
Announce News
gujarat
જલદી કરજો: ગુજરાતના શિક્ષકોને લઈને સરકારની મોટી જાહેરાત, તક ચૂક્યા તો રહી જશો
gujarat government big decision :ગુજરાતના શિક્ષકો કોઈ પણ જિલ્લામાં અરસપરસ બદલી કેમ્પમાં બદલીની મંજૂરી મેળવનાર શિક્ષકોને છ જૂનના રોજ ઓર્ડર આપી દેવામાં આવશે. જે અરસપરસ બદલી ઈચ્છતા શિક્ષકોની અરજી ના મંજૂર કરવામાં આવી હશે.
Jun 2,2023, 19:46 PM IST
India vs Pakistan
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે IND Vs PAK વર્લ્ડ કપ મેચ!
World Cup 2023 News: ભારતીય ધરતી પર આ વર્ષના અંતમાં યોજાનાર ICC 2023 ODI વર્લ્ડ કપ શેડ્યૂલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ICC 2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલને લઈને આ મોટી જાણકારી સામે આવી છે.
May 5,2023, 12:38 PM IST
gujarat congress
ગુજરાત કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, આ ખાસ વચનો હશે કેન્દ્ર સ્થાને
Gujarat Election 2022: ‘જનઘોસણા પત્ર 2022 જનતાની સરકાર''થી ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. જેમાં રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.
Nov 12,2022, 11:42 AM IST
Dhanush
એશ્વર્યા સાથે છુટાછેડાની આ સુપર સ્ટારે કરી જાહેરાત, ઇન્ડસ્ટ્રીમાં સમાચારથી આશ્ચર્ય
18 વર્ષ સુધી સુખી સંસાર માણ્યા બાદ અચાનક આ પાવર કપલ દ્વારા છુટાછેડાની જાહેરાતથી સમગ્ર ઇન્ડસ્ટ્રી આશ્રર્યમિશ્રિત શોકમાં ગરકાવ
Jan 18,2022, 3:09 AM IST
CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓડિશાના પૂર પીડિતો માટે રૂ.5 કરોડની સહાય જાહેર કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓડિશાના પૂર પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે, મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે, આ રકમ થયેલા ઓડિશાને ઉભુ થવામાં અને બચાવ અને રાહત કામગીરીમાં સહાયરૂપ થશે
May 5,2019, 15:05 PM IST
team
વિશ્વકપ 2019 માટે આજે થશે ટીમની જાહેરાત, જાણો કોના નામ જાહેર થઈ શકે છે
વિશ્વકપ 2019 માટે આજે થશે ટીમની જાહેરાત, મુંબઈ ખાતે મળી પસંદગી સમિતિની બેઠક બાદમાં 15 ખેલાડીઓના નામ જાહેર થશે.
Apr 15,2019, 14:46 PM IST
UAE
પ્રધાનમંત્રી મોદીને UAE તરફથી શ્રેષ્ઠ સન્માન જાણો વિગત
પ્રધાનમંત્રી મોદીને UAE તરફથી શ્રેષ્ઠ સન્માન, UAEના રાષ્ટ્રપતિ ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ ઝાયેદે નરેન્દ્ર મોદીને UAEના ઝાયેદ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી
Apr 4,2019, 14:35 PM IST
modi govt
મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું બનશે સરળ મોદી સરકાર લાવવા જઇ રહી છે મોટી યોજના
મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે હવે સરકાર બીજી મોટી રાહત આપવાની તૈયારીમાં છે
Jan 9,2019, 11:41 AM IST
મોદી સરકાર
ખેડૂતોને 'ડબલ' ભેટ આપશે મોદી સરકાર, દર મહિને ખાતામાં નાખશે 4000 રૂપિયા
નવા વર્ષની શરૂઆત થતાં જ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. ચૂંટણી વર્ષમાં સરકાર ખેડૂતો પર ફોકસ કરી રહી છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ વખતે બજેટ પણ કૃષિ આધારિત હોઇ શકે છે. પરંતુ, આ પહેલાં જ મોદી સરકારે એક યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
Jan 4,2019, 12:16 PM IST
વાઇબ્રન્ટ સમિટ
વાઇબ્રન્ટ સમિટ પહેલાં જાહેર થશે નવી ટેક્સટાઇલ પોલીસી
ગુજરાત રાજ્ય સરકાર તરફથી વાઇબ્રન્ટ સમિટ પહેલા નવી ટેકસટાઇલ પોલીસી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સુરતના વિવિધ અગ્રણીઓએ સીએમ, ડે.સીએમ તથા ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે એક બેઠક યોજી હતી. જેમાં ઉર્જામંત્રીએ કેટલા ઉદ્યોગકારો શહેરની બહાર જવા તૈયાર છે તેવો સવાલ કરતા નવી ટેક્સટાઇલ પોલિસીમાં સુરતને ટેક્સટાઇલ પાર્ક મળે તેવો સંકેત ઉદ્યોગકારોને મળ્યો છે.
Nov 30,2018, 11:36 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય